________________
ભાઈ બહેન !
tr
ભર્યા સ્વરે કહ્યું : હુ’તારી સ્થિતિ ખરાખર જાણુ... ...... એલ તને કચેા વિચાર આવ્ચે છે ? ”
tr
“તું માને તે કહું
“ માનવા જેવુ' હશે તે જરૂર માનીશ.” “ તે મારા પિયરનેા દર દાગીને મારા હાથમાં છે તે એના ઉપર મારા જ હક્ક છે....ઈ અધે! હું તને આપુ....’ “ પગલી નહિ તે ! શ' તુ એમ માને છે કે તારા ભાઈ ધન નથી માટે દુઃખી છે ? એન, તારા દાગીના લઈ ને હુ' કયા ભવે છ્હે'? અને મારે ધનની જરૂર પણ નથી....મા સંસાર સુખ અને સાષથી ચાલે છે....કામ હાથે કરવુ પડે છે પણ ઈ કાંઈ શરમની વાત નથી. તારે ત્યાં પુષ્કળ ધન હાવા છતાં તારે પણ કામ હાથે જ કરવુ* પડે છે ! ને વળી મારા બનેવીના સ્વભાવ હું' જાણુ છુ....તુ એક નાની વીંટી સરખી આપે તેય એના મનને દુઃખ થાય ને તારા સસારમાં નકામે કલહુ ઊભા થાય.... ના એન....એવુ' કશુ' કરવાની જરૂર નથી.”
....
•
Jain Education International
૫૩
""
બેનનાં નયને સજળ બની ગયાં. રાઘવે કહ્યું': “ શેઠ, ટાણુ' થવા આવ્યું છે....ગાડું જોડું ને ?
""
“ એન આવી છે તે ડિક એસીયે....તુય બેસ...” “ તમે મલુકચ'દ શેડનુ' પૂછ્યુ ? ” રાઘવે એક તરફ એસતાં કહ્યુ.
""
“ એમાં પૂછવાનુ હોય જ નહિ....હુંય જાણું છું ને મારી બેન પણ જાણે છે.”
સુરજ વેદના ભર્યું હસ્ત અને ખેલી : “ રાધુ, સ્વભાવનું' કાઇ એસડ છે જ નઈં....ઇ તા મને મારી માના
For Private & Personal Use Only
www.jainelibrary.org