________________
ભાવ શાહ
ભાવડે કહ્યું : “ રાઘવ, તું શીરામણ કરી લેજે....કાંઈ લાવવા કરવાનું છે?
""
૪૪
66
ના...બળદ માટે ખેાળ કપાસીયા આજને ઢી ચાલે એમ છે...” રાઘવે કહ્યું.
“ તા પછી લઈ આવવા પડશે....હવે વાટમાં કાઈ મેટું ગામ નઈ આવે.... બેઢિ પછી તા આપણે રૈવતાચલ પહોંચી જશુ.”
“ તમે એય બેનને ત્યાં જાએ...લાવવા કરવાનું બધું હું લઈ આવીશ...આંબાવાડીનેા રખવાળ કયાંક બહાર ગર્ચા લાગે છે...ઈ આવશે તંઈ હું' જઈ આવીશ.” “ તેા જમવા ટાણે બેનને ઘેર આવજે...તને ઘર તા જડશેને? 7
“ બેનને બેવાર મૂકવા આબ્યા તે એટલે મને ખબર છે.” રાઘવે કહ્યુ',
ભાવડ પેાતાની પત્ની સાથે નંદપુરમાં દાખલ થયેા.
મીઠાચંદ શેઠનુ ઘર પ્રખ્યાત હતું અને ભાવડ એક વાર અહી' આવેલા. આજ મીઠાચંદ શેઠ નહાતા પણ તેને માટે પુત્ર મલુકચ'દ જે અનેવી થતા હતા તેજ ધા વેપાર ને વહીવટ સંભાળતા. મલુકચંદ ત્રીસ ખત્રીસ વ હતા....બેન સુરજ છવ્વીસ વર્ષની હતી. મલુકચંદ પાસે સારું એવું ધન હતુ.....આસપાસનાં દસબાર ગામને વેપાર એને ત્યાં જ હતા. ચાર વાડીએ હતી...પાંચ ખેતર હતાં પણ મલુકચંદને સ્વભાવ કઈક વધુ પડતા લેાભી હતા. તેને ધનના સંગ્રહ કરવામાં જેટલેા રસ હતા તેટલે રસ ધનના ઉપયેળ કરવામાં નહેાતા. પેઢીનુ' નામ મૈટુ અને જાણીતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org