________________
ભાઇ બહેન !
પ્રવાસ કઠિન તેા હતેા જ...પરંતુ ભાવને પેાતાના એક મિત્ર ખેડૂત પાસેથી ગાડુ' મળ્યુ હતુ....એના ખળદ એક દિવસે ભાવડના જ હતા. સ્થિતિ પલટાતાં ઉત્તમ બળદની જોડી તેણે પેાતાના મિત્રને ભેટ રૂપે આપી હતી. એ જ બળદો આજે પેાતાના માલિકને સાથ આપી રહ્યા હતા. બળદો તેજસ્વી અને શ્રેષ્ઠ હતા એટલે પ્રવાસના કિન માČમાં પણ કશી હરકત નહાતી આવતી...વળી પેાતાનાં સઘળાં કામ છેડીને ભાવને ખેડૂત મિત્રરાઘવ પેાતે જ ગાડાખેડુ રૂપે આબ્યા હતા.
ભાતાનાં ત્રણચાર
ડેરા ભરી રાખ્યા હતા અને બાજરાના લેટ ને મગની દાળ, ચાખા વગેરે સાથે રાખ્યાં હતાં. વાટમાં છૂટે ત્યારે ગમે તે સ્થળે રાતવાસા રહેવાનું અને ત્યાં ભાગ્યવતી ભાત કરી લેતી અને રસાઇ રાજ એવાર કરવાને નિયમ રાખ્યા હતેા.
66
ભાગુ,
પ્રવાસના આઠમે દેવસે ભાવડે પત્નીને કહ્યું : આજ રાતે ભળકડે આપણે ઉપડીશ એટલે દિવસના પ્રથમ પ્રહરે બેનનુ ગામ આવશે.’
“ નદપુર આવશે ’
“ હા...મને લાગે છે કે આપણે ત્યાં નરેશકાતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org