________________
૫
રાજપદ
પરદુઃખભંજન વીર વિક્રમે ભાવડ શેઠની મહેમાનગતિ કરવામાં મા ન રાખી, બે દિવસ પછી એક રાતે વીર વિક્રમે ભાવડ શેઠને પેાતાની પાસે ખેાલાવ્યા. વાત વાતમાં તેઓશ્રીએ ભાવડશેઠના જીવન અ'ગેની સઘળી માહિતી મેળવી લીધી. આખી વાત સાંભળ્યા પછી વીર વિક્રમને ખાત્રી થઈ કે આ વણિક ધર્માં પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા રાખનારા ટેકીલા અને પ્રમાણિક છે.
અવ'તીનગરીમાં ભાવડને ચાર દિવસ થઈ ગયા. આ ચાર દિવસમાં ભાવડે અવ'તિની મજારા, અવતિને વ્યાપાર અને અવ'તિના વિવિધ મ'ન્દિરા નિહાળ્યાં. સાથેસાથ યતિદાદાની સેવાનેા લાભ મેળવ્યા. યતિદાદા ભાવડશેઠ પર અતિ પ્રસન્ન અન્યા.
ભગવાન મહાકાલનું નૂતન મદ્વિર અતિ ભવ્ય હતુ.... એમાં બિરાજમાન કરેલુ* ચેતિલિંગ પણ તેજના પુજ સમાન હતુ. સિપ્રાના તટે આવેલાં આ મદિર પાસે પાંચ ઉત્તમ પ્રકારની ધર્મશાળાઓ હતી...એક ધર્મશાળા રાજ્યની હતી અને ત્યાં કોઇ પણ યાત્રિકને પાકું સીધું અપાતુ' હતુ....
પાંચમે દિવસે ભાવડશેઠે વીર વિક્રમને નમન કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org