________________
૩૧૮
ભાવક શાહ
નજ હોય. પણ આ ઔષધ પ્રયોગ વડે સમાનતા આવી શકી છે.”
“પણ આતો એક વિરાટ અશ્વસેના તૈયાર થઈ ગઈ છે. સવાલાખ સોનૈયામાંથી હવે ભાગ્યે જ પાંચ હજાર સેનૈયા બચ્ચા હશે.”
ભાગુ, કોઈ વાતે મુંઝાવાની જરૂર નથીમારી ગણત્રી બહાર કંઈ નથી.”
“પણ આ સેનાનું શું કરશો ?” સારે સારે ઠેકાણે ભેટ મોકલી આપીશ...”
એમ કરવા જતાં દીકરાની માફક સાચવેલા ઘેડા કઈ સ્થળે દુઃખી પણ થાય અને એવા એકસે એકાવન ઠેકાણું ગોતતાં બીજા બે વરસ વીતી જાય.”
“તે શું કરવું?” “મને એક વિચાર આવ્યો છે.” “કહેને....”
“ બધા અશ્વો એક રંગના છે એ એક આશ્ચર્ય તે છે જ. વળી બધાય ઉત્તમ લક્ષણવાળ, વાયુવેગી અને તેજસ્વી છે. જો કે રાજદરબામાં ભેટ આપે તે બધા અશ્વો એક સરખા સુખથી રહી શકે..”
“તારે વિચાર ઉત્તમ છે..” કહી ભાવડ વિચારમાં પડી ગય...પછી બોલ્યો : “ભાગુ, તે સરસ રસ્તે દેખાડ છે. હું અવંતિનગરી જાઉં અને મહારાજા વિક્રમાદિત્યને એકસે બાવન અધો ભેટ આપું. એક એકાવન એકરંગી ને બાવન આપણી લખીને શાહુ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org