________________
સાગઠી ઉંધી પડી !
છે....આ
ભાવડ શેઠ, હું તમને માગ્યું. મૂલ્ય આપીશ.” ፡፡ કૃપાનાથ, આવી વસ્તુ કેક વાર મળે વેચવાની વસ્તુ નથી.” ભાવડે ઠંડા સ્વરે કહ્યું. “ હું તેજમળના બદલામાં એક લાખ સુવર્ણ મુદ્રાએ આપવા માગું છું ... જાતવાન અશ્વ છે....મારા હૈયાને વસી ગયેા છે...તમે જો નહિ' વે‘ચેા તા મારે આંચકી લેવા પડશે.”
''
ભાવડશે એકદમ ઊભા થઈ ગર્ચા અને એલી ઊઠચા : “ આ કાણુ અમારા રાજા ખેલે છે? પ્રજાને પાલક એલે છે ? ન્યાય, નીતિ અને ધર્મ ના રક્ષક ખેલે છે ? મહારાજ, આપના જેવા ન્યાયી રાજાના હૈયામાં આવુ વિષ કયાંથી ઉભરાયું ? આજ તે આપ મારા અન્ય આંચકી લેવાની માગણી કરે છે....આવતી કાલે પ્રજાની કાઈ રૂપવતી વહુ દીકરીને આંચકી લેવાનું મન કરશેા....મહારાજ, આપને આશાભતુ' નથી, રાજા તે ઉદાર હૈયાના સ્વામી હાય...ઉત્તમ વસ્તુ પેાતાની પ્રજા ભાગવે એનુ એને ગૌરવ હાય...જો આજ આપ મારા અશ્વને આંચકી લેશે તે આવતી કાલે આપના કમ ચારીએ પણ અધમ અને અન્યાયના પંથે આગળ વધશે અને ખાપદાદાની જે ઈજ્જત આપે જાળવી રાખી છે તે માટીમાં ભળી જશે....એટલે... e નહિ પણ આપની પ્રજા પણ અન્યાય અને અધમના માની પૂજા કરતી થશે...”
ભાવડ શેઠ !
66
66
ક્ષમા કરો મહારાજ, હું આપને સત્ય કહું છું... આપતા જાણા છે કે આખા દેશમાં મહારાજા પરદુઃખ
૩૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org