________________
૩૦૮
66
અહી' લઈ આ
•. ૧,
ઘેાડી જ વારમાં ભાવડ એરડામાં દાખલ થયે અને બે હાથ જોડીને વિનમ્ર સ્વરે એહ્યા : “ કૃપાનાથની કુરશળતા ચાહું' છુ....'
લાવડ શાહ
આવેા ભાવડશે ..તમારા ધધા સારા ચાલે છે ને ? * “ આપ જેવા ઉત્તમ રાજાની છત્રછાયામાં રહેનારને ભુખ્યા સુલુ' નથી પડતુ.... મારા જેગા ધંધા સારા ચાલે છે.” ભાવડે ઊભા ઊભા જ કહ્યું.
શ્યામસિહ બીજા એરડામાં બેઠા હતા. ભાવડને મે ું દેખાડવા નહાતા ઇચ્છતા...વખતે આગલી વાત યાદ આવી જાય ને ભાવડ મહારાજાને કહી દે તે નવી પ'ચાત ઊભી થાય.
તપનરાજાએ ભાવડને એક આસન પર બેસવાનું કહ્યું... ભાવડ સાચ સહિત એક ચાકળા પર બેસી ગયે. તપનરાજાએ કહ્યું : “મારે તમારા અશ્વ જોવા હતા, સાથે લાવ્યા છે ને ?”
'
“ કૃપાળુ, અશ્વને માલીસ ચાલતુ'હતું' એટલે સાથે નથી લાવી શકચે..પણ એઘડીમાં મારે માણસ અશ્વને લઈને આવી પહેાંચશે.”
Jain Education International
અશ્વને માલિસ ! રાજાને નવાઈ લાગી. તેમણે હસતાં હસતાં કહ્યું : “ માલિસ શેનુ` કરી છે? ’ “ એને માટે એક ખાસ તેલ બનાશ્રુ છે...” “ઘોડાનું નામ શુ' રાખ્યુ છે? ”
ઃઃ
“ તેજખા...''
For Private & Personal Use Only
www.jainelibrary.org