________________
ભાવડ શાહ
“ ભાવડશેઠ, ઈ સ*કલ્પ તે મારા પ્રાણુ સાથે જડાચેલા છે. શ્રી જિનમ`ક્ત્તિર માટેનું' મા દર્શીન પણ મુનિરાજ શ્રી જિતદત્ત મહારાજ તરફથી મળવાનુ છે. ” મલુકચ`દે કહ્યું.
૩૦૦
થ વિદાય થયા.
બહેન સુખી થઈ એ જાણીને ભાવડ અને ભાગ્યવતીના મનને ખૂબ જ હર્ષ થયા હતા. અને ઘેર પાછા આવ્યાં. અને મહિનાઓ વીતવા માંડયા.
હવે તા લખીને વછેરા તેજસ્વી તારી બની ગયા હતા અને પળેાટવાનુ કાર્ય ભાવડે પેાતે સભાન્યુ....રાજ વહેલી સવારે વછેરાને લઈ ને તે ગામ બહાર નીકળી જતા. ધધે પણ સારા ચાલતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org