________________
૨૯૦
ભાવ શાહ
તેમાં મૂલ્યવાન અલંકારા ભળવાથી તે રાજરાણી સમી જણાવા લાગી.
મા કંઈ ખેલ્યાં નહિ....પણ મનમાં ભારે વ્યથા અનુભવવા માંડયાં. દીકરા સાસરે જઈને છટકી ગયેા છે માને એક તરફ મૂકી ખાયડીનેા બની ગર્ચા છે. જરૂર ભાવડે ભુરકી નાખી લાગે છે!
અપેારે મલુકચંદ્ર પેઢીએ જવા તૈયાર થયા ત્યારે માએ એલાવીને કહ્યું : “ ગગા, કેાઈનાં લગ્ન આવ્યાં છે?” હું સમજ્યેા નહિ. મા...”
'
•
64
વહુને આવા મૂલ્યવાન દાગીનાથી શું કામ શણગારી છે ? ”
મલુકચંદૅ હસી પડયા ને હસતાં હસતાં આહ્યા : “ મા, આ દાગીના તા કેટલાય વરસથી એમને એમ પેટીમાં પુરાયેલા પડચા હતા. જો એના કાંઈ ઉપયેાગ ન થાય તે દાગીનાના અ પણ શું ? વળી તમારી વહુ પહેરવા ચેાગ્ય છે. બુઢાપા આવશે ત્યારે તે આવુ* કાંઈ પહેરાશે નહિ. વળી ઘરમાં બીજુ કાઈ એક માણસ નથી કે જેને દાગીને પહેરાવી શકાય. મા, તમારી વહુની શોભા ઇ ખરી રીતે તમારી જ શાભા છે. તમે દલ માઢુ રાખા...આજ સુધી આપણે જે રીતે જીવ્યાં છીએ તે રીતે પશુ પણ ન જીવે.... નથી કાઇ દી સારાં લુગડાં પહેર્યાં', નથી કોઈદી અલકારા ધારણ કર્યાં કે નથી કોઈદી સારું ધાન ખાધુ ! માત્ર ભેગુ’ કરવામાં જ મધેા જન્મારા વિતાવ્યો છે....બેલેા, કાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org