________________
૨૮૨
પશુમાંથી માણસ! થયા. આજ ચારેય શિરામણ કર્યા વગર આવ્યાં હતાં એટલે સીધા ઘેર ગયા. ભાગ્યવતીએ ચૂલે મગ ચડાવ્યા હતા..... વઘારીને ઝપાટા બંધ શીરે કરી નાખ્યો. મગ, શીરે દૂધ ને ખાખરા !
શિરામણ કરીને ભાવડ અને મલકચંદ હાટડીએ ગયા.
આ વખતે મલુકjદ આઠ દિવસ રોકા....પિતાની તબિયત સારી થઈ એના ઉપલક્ષમાં તેણે ભગવતની અંગરચના કરવી અને એક નવકારશી જમાડી.
નવમે દિવસે તે પિતાની પત્નીને લઈને રથ પાસે ગયો. ભાવડ શેઠે કહ્યું: “શેઠ, વધુ નહિં તે વરસમાં એકાદ વાર જરૂર આવતા રહેજે.....આ વખતે તમે એટલી માયા લગાડી છે કે અમને બે ય માણસને આઠ દી સુધી અડવું લાગશે.”
મચંદે કહ્યું : “વરસમાં એકવાર નહિં પણ બેવાર આવીશ. મેં તમને ગઈ રાતે મારી ભાવના જણાવી હતી.”
આપની ભાવના જરૂર પુરી થશે, પરંતુ માનું મન જીતવાનો પ્રયત્ન કરી છૂટજે.એમની અવસ્થા છે વળી અમુક રીતે જીવેલાં છે. સૌથી પ્રથમ બહેનને પ્રેમભાવથી સમજાવજે.”
ઈ તે હ પૂર્વક સમજાવીશ...પરંતુ તમારે બંનેએ આવવું પડશે.”
જરૂર તમારે સંદેશે મળતાં જ અમે બંને નીકળી જઈશું.”
“હું તમને લેવા માટે રથ જ એકલીશ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org