________________
મલકચંદ !
૨૬૯ ભાવડે વચ્ચે જ કહ્યું : “નારાયણ, ફરિયાદ કરવા જેવું જ કંઈ હતું નહિં. માનવી આ બધો પ્રયત્ન શા માટે કરે છે ? માત્ર પેટનો ખાડે પુરવા અને પિતાનો સાંસારિક વ્યવહાર નિભાવી રાખવા, એમાં મને કદી અંતરાય આવ્યે નથી. મારી સામે પૈસા કરતાં પરિસ્થિતિને મુકાબલે કરે એ મહત્વનું કાર્ય હતું... અને મહાપુરુષના ઉપદેશે મને માર્ગ ચીચે હતે. સંતેષ એજ સાચુ સુખ છે આ સત્ય પ્રત્યે મને અટલ શ્રદ્ધા હતી અને હું ખરેખર કહું છું કે મને કે તારી ભાભીને કદી અસંતોષને સ્પર્શ સરખો ય થ નથી.”
આમ આ ચર્ચા પુરુષ વર્ગમાં ચાલતી હતી... ત્યારે એારડામાં બેઠેલી સ્ત્રીઓમાં પણ આવી જ વાતો થઈ રહી હતી.
રાત્રિને બીજો પ્રહર પુરો થવા આવ્યું એટલે સહુ વિદાય થયા.
સવારે શ્રીજિનપૂજા આદિથી નિવૃત્ત થઈ, ભાવડ, ભાગ્યવતી, સુરજ અને થલુકચંદ મુળજીબાપાને ઘેર ઉપડી ગયા.
ભાવડ અને ભાગ્યવતીએ પણ શિરામણુ કરવું ઉચિત નહોતું માન્યું. સુરજના આગ્રહથી બંનેએ થોડું દૂધ પી લીધું હતું.
મુળજીબાપા માત્ર કાંપિલ્યપુરમાં નહિં પણ આસપાસના પ્રદેશમાં એક સમર્થ શૈદ તરીકે પ્રખ્યાત હતા. તેઓનું વય લગભગ સીત્તેરની આસપાસનું હવા છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org