________________
ભવિષ્ય વાણી!
૧૭ નારાયણે પ્રશ્ન સૂચક નજરે ભાગ્યવતી સામે જોયું.” તે બોલીઃ “પગનો પંજે ન ચાલે એટલી સંભાળ રાખજે.”
નારાયણે ભાવડને બેઠે કર્યો. ભાગ્યવતીએ એક તકીયાને ગોદડાનો ગેળ વીટે ગઠવી દીધે.
ત્યાર પછી બંને એ પચ્ચખાણ પાળી દાતણ કર્યું, સહુએ શિરામણ કર્યું. નારાયણને ને પત્નીએ દુધ ને મિઠાઈ લીધાં.ભાગ્યવતીએ પણ સ્વામીને થેડી મીઠાઈ પીરસી.
ભાવડે મીઠાઈનો ટૂકડો હાથમાં લઈને કહ્યું. “મીઠાઈ કયાંથી આવી?
તમારા મિત્રને બીજું ખપે નહિં એટલે ગુપચુપ જઈને લઈ આવ્યા.”
ભાવડે નારાયણ સામે મીઠી નજરે જોતાં કહ્યું : નારાયણ, તમે બંને ઘેર જઈ આવ..મને ઘણું સારું છે... અહીં રસેઈની પંચાત થશે.”
નારાયણને પણ થયું કે તબિયત સારી છે એટલે ઘેર જવામાં હરક્ત નથી. થોડી વાર પછી બંને માણસે ઘેર ગયા. ભાગ્યવતીએ કહ્યું : “આજ પૂજાનું શું થશે ?”
તું નાહીને જાડેલીએ બહારથી સાંકળ વાસી
મને તમને એકલા મૂકીને..”
“પણ કશો વાંધો નથી...તું પૂજા મૂકીશ નહિ... હું બેઠે બેઠે ભગવંતનું સ્મરણ કરીશ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org