________________
૧૮૬
ભાવડ શાહ
આકરી વેદના વચ્ચે પણ ભાવડ હસ્ય ને પત્નીને હાથ પકડતાં બોલ્યો : “ભાગુ, અશુભ કર્મનો ઉદયકાળ ચાલતો હોય ત્યારે આવું ને આવું કંક બન્યા જ કરે. તું એક કામ પર પડેશમાંથી કોઈ બાળકને નિરંજનને ઘેર મોકલ ને કહેવરાવજે કે તરત હાડવૈદ શિવુદાદાને લઈને આવે.”
ભાગ્યવતીએ પગ સામે જોયું. પગને પંજે સુઝી ગર્યો હતો. તે સજળ નયને ઊભી થઈ. ભાવડ પત્નોનાં આંસુ જોઈ ગયે અને બેલ્યો : “ભાગુ, તું તે મારી હિંમત ને પ્રેરણા છે. આ રીતે નબળી પડીશ તે .”
ભાગ્યવતીના ગળા સુધી ડુમે આવી ગયો હતે. તે કશું બેલી નહિ પડેશીના ઘેર જવા નીકળી ગઈ..
થોડી જ વારમાં તે પાછી આવી અને બેલીઃ “ગંગામાને દીકરો પોતે જ ગયે છે .. પહેલાં તે શીવુદાદા પાસે જશે ને પછી નિરંજનને સમાચાર આપી આવશે.”
સારું...જે હવે મને થોડુંક પાછું આપ.. અને રાત પડી જાશે તે કશું લઈ શકાશે નહિં..મારા માટે એક ત્રાંસળું દૂધ કરી દે ને તું જમી લે. હું તને નીરાંતે વાત કરું.”
ભાગ્યવતી કશું બેલી નહિં. સ્વામીને ટેકે આપીને જરા બેઠા કર્યા. પાછું પાયું. ત્યાર પછી તે રસેડામાં ગઈ.
થડી વાર પછી તે દૂધનું ત્રાંસળું લઈને સ્વામીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org