________________
૧૨૩.
રાજાને સાળા !
પાસે બેસવા જતી હતી. અને એ સમયે જ જમની શ્યામસિહુને મળવા આવી શકતી હતી. આ સિવાય બીજો કેાઈ સમય અનૂકુળ આવતા નહાતા અને આ રીતે મળવાનુ પણ આઠ દસ દિવસે એકાદ વાર આવતું.
માને લઈને આવ્યા પછી ત્રીજે દિવસે જમની શ્યામસિહ પાસે આવી શકી.
“
જમનીને જોતાં જ શ્યામસ'હે કહ્યું : “ આ વખતે તા તે' આખા ભવ કર્યાં....મારે તારી હાથે ખાસ વાત કરવીતી ને તને વેળુ' મળે નહિ....”
“ તમારી ખાસ વાત હુ' કયાં નથી જાણતી...” “ શુ' કહે...”
ઃઃ
“ ઇ કાંઈ કહેવાનું ના હાય....હવે જે કહેવુ હાય ઈ ઝટ કહી નાખા કમાડ બંધ કરી દઉં' ? ”
k
ના...તુ' હેડી એસ. જો તું મારું' એક કામ કરી
આપ તેા હું તને સાતસેરની એક મગમાળા કરાવી ઇશ.”
“ સાતસેરની સેાનાની મગમાળા ? ”
“ હા જમની....સાનાની માળા.
'
એવુ' તે કીયુ' કામ છે ?
“તુ' એણ્યા ભાવડશેઠને એળખે છે ? ”
મેં એનું નામ સાંભળ્યુ છે .. પહેલાં ધનવાન હતા. તે હવે ગરીબ થઈ ગીચા છે. ”
""
66
હા ઈ....એની વહુને કોઈદી જોઈ છે !” “ કાંઈ યાદ નથી આવતુ..... દરબાર ગઢ ખરા નીકળવાનું જ કેકદી મને પણ મે' સાંભળ્યુ' છે ભાવડશેઠની વહુ. ભારે ડાહી ને ગરવી છે...
""
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org