________________
સાના સાળા !
એટલે માનું સન્માન અને ભક્તિ જાળવવા ખાતર તપનરાજે પોતાની પ્રિય પત્નીને આજે ભુપગઢ મેકલી હતી.
તેજસ્વી અશ્વોવાળા રથ હતા અને રસ્તા પણ સારા હતા... રાતને! બીજો પ્રહર પુરા થાય તે પહેલાં જ શ્યામસિંહું ભુપગઢના દરબારગઢમાં પહોંચી ગયેા.
રથમાંથી રાણી અને એ વાનડીએ બહાર આવ્યાં અને સીધાં મા પાસે ગયાં.
વૃદ્ધાવસ્થામાં નિદ્ર સાંકડી બની જાય છે. મા હજી જાગતાં હતાં. એક વાનડી તેમના પગ કચરી રહી હતી. રાણીએ માને નમસ્કાર કર્યા. માએ કહ્યું: “ વહુ બેટા, તમે શુ' કામ આંટા ખાધેા ? ”
હું એક મહિનાથી આપને જોયાં નહેાતાં એટલે મારુ' મન પણ તલસી રહ્યું હતું... મા, તબિયત સારી રહી છે ને ? ” “ હા.. ખાર મહિને એકાદ મહિના અહીંનું પાણી મળે એટલે મને એક વરસની નીરાંત રીચે છે . તમે બધા સારા છે! ને ? ”
tr
૧૨૧
“ હા મા, આપના આશિર્વાદથી બધા કુશળ છે.” એરડા બહાર શ્યામસિ‘હુ એક તરફ બેઠા હતા... તેની નજર જમનીને જ શેાધવા મથી રહી હતી. જમની એક એરડામાં મહારાણીની શમ્યાની વ્યવસ્થા કરાવી રહી હતી. ખીજી વાનડી રથમાંના સર-સામાન બહાર કઢાવીને લાવી રહી હતી.
દરબાર ગઢના એક રખવાળ શ્યામસિહ બાપુની પથારીની વ્યવસ્થા એક ઓરડામાં કરી રહ્યો હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org