________________
: મિત્રનાં લગ્ન
બીજે દિવસે વહેલી સવારે નારાયણે મિત્રની ડેલી ખખડાવી.
:
ભાગ્યવતી ગાય દોહી રહી હતી....ભાવડ સ્નાનની તૈયારીમાં પડયેા હતા. તેણે ડેલી ઉઘાડી....નારાયણે કહ્યુ’: · મિત્ર, દિવસના પ્રથમ પ્રહરની અતિમ ઘટિકાએ વાદાન થવાનું છે. તમારે બંનેએ આવવાનુ છે.’
4
“ સરસ ! પણ અંદર તેા આવ્ય....”
'
હજી મારે ચાર છ ઠેકાણે કહેવા જવુ` છે. આજ તારાથી ગામડે નહિ જવાય ! ”
“ મારી ચિંતા કરીશ નહિ. હુ* ને તારી ભાભી અવશ્ય આવશ્’...પણ એતા કહેતા જા....રાતે નિદ્રા મિત્ર અની હતી કે વેરણુ ? ”
ઃઃ
નિદ્રા અવળચ’ડી હાય છે, મે' મૈત્રી માટે હાથ લાબ્યા ત્યારે રીસાઈ ને ચાલી ગઇ...જઉં છું ત્યારે..” કહી નારાયણ ડેલીચેથી જ પાછે વન્યા.
આનંદ અને ઉલ્લાસ સહિત વાગૂઢાન વિધિ પતી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org