SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવડ શાર્ક બંને મિત્રોએ ભેજનમાં ચિત્ત પરોવ્યું. નારાયણે ચકા મહારાજની મીઠાઈને ન્યાય આપી, દીધો...ઉપર દૂધ પી, હાથમુખ સ્વચ્છ કરી થાળી એક તરફ મૂકી દીધી. ભાવડે કહ્યું: “હવે ખાટલે ઢાળીને નિરાંતે બેસ ...તારી ભાભીને જમતાં વાર લાગશે.” કેમ?” “એનો અર્થ અબળા ન ધારી લેતો. પુરુષ દરેક વાતમાં ઉતાવળો હોય છેસ્ત્રી કોઈ વાતમાં ૌર્ય ગુમાવતી નથી.” કહી ભાવડે હાથ ધોઈને થાળી પણ ધોઈ નાખી અને તે પાણી ગચો. - નારાયણ આ જોઈ ને આશ્ચર્યચકિત થઈ ગયો અને બેઃ “ભાઈ, આ તારા માટે નવાઈની વાત કહેવાય.... વાણીયા એ હું ન મૂકે એ તે હું જાણું છું પણ આવી ગબડાઈ કરે એ તો આજે જ જોયું.” ભાવડે બીજીવાર થાળી વાટકે ધોઈને પાણી પીધું. ત્યાર પછી મસ્તક નમાવીને ઊભો થયો અને બે : “કઈ વાતની ગાબડાઈ?” “એઠી થાળી ધોઈને પીવી...” “અરે પાગલ પંડિત, થાળી એ ઠી કયાં હતી ?” “કેમ, દૂધને ખીચડી તે....” પણ તે પહેલાં થાળી એંઠી કયાં હતી ? « તે પહેલાં ગમે તેવી શુદ્ધ હોય. આમ કરવામાં આરોગ્ય શાસ્ત્રની દૃષ્ટિએ મને તે કાંઈ લાભ દેખા નહિ.. બલકે...” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004522
Book TitleBhavad Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1981
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy