________________
ચુનારગઢમાં મહેમાન છે! પણ ચુનારગઢ પહોંચ્યા ત્યાં કઈ નવી ગધ આવી. હું ચમકી ઊઠયો તે તને ખબર આપી. ખવાસખાન,. તારા માલિક શેરખાને કહેજે કે જંગલમાંથી એ શેરની સાઠમારી,વે પૂરી થઈ છે. એક શેરબાદશાહ બાબર–મૃત્યુ પામ્યા છે. એને પચીસ વરસના જુવાન પુત્ર હુમાયુ દુનિયાના બિનઅનુભવી છે, જ્યાતિષીએ અને ગ્રહનક્ષત્રાના રસિયા છે. શૂરવીર છે, પણ ભેળા છે. એના ચાર ભાઈ આ ચાર દિશાઓ જેવા જુદા છે. બાદશાહી મેળવવાની સુવર્ણ તક પાસે છે. ગુજરાતમાં બહાદુરશાહ જાગ્યા છે. બંગાળમાં મહમ્મદશાહ પુરબિયા ખડા છે. માળવાના સરદારા તે સમસમી રહ્યા છે. બીજે પણ આગ સળગી ઊઠી છે. તારા માલિકને કહેજે કે બિહારને તું સળગાવી મૂકે ! '
>
કબરના ખાડા તૈયાર થઈ ગયા હતા. બંને જણા ત્યાં ગયા. ખવાસખાને ઇસ્લામ ધર્મોની આજ્ઞા મુજબ માનપૂર્વક શબને આરામગાહમાં મૂકયું, ને એના પર સહુ સિપાહીએએ ઇજ્જતની માટી નાખી. ખવાસખાન ! આગંતુકે કંઈક હસતાં હસતાં કહ્યું, · આજે શેરખાંના દુશ્મનેાને કશ્રમાં સુવાડવાની શરૂઆત કરીએ છીએ. લિકા અને શેરખાંના લગ્નની રાતે મારા તરફથી મુબારકબાદ દેજે, ને કહેજે કે શેરખાંની માશૂકા ચુનારગઢની ખૂબસૂરત મલિકા ભલે હેય, પણ સાચી માશૂકા તે! સલ્તનત છે, એ ન ભૂલે !' આગ તુક મેાલતાં થંભ્યા. દનની ક્રિયા પૂરી થઈ ચૂકી હતી. તેણે રજા માગી.. વારુ. ખાનબહાદુર, સલામ માલેકુમ.'
.
4
માલેકુમ સલામ,' ખવાસખાન એક ઘેાડા લઈ હાજર થયા.. સાથે જવા માટે એ સશસ્ત્ર પઠાણુ સૈનિકા પણ તૈયાર ઊભા હતા.. પેાતાના માલિક પ્રત્યેની આટલી દિલાવરી નીરખીને તેઓનુ હૈયું ફૂલી રહ્યું. હતું. સિપાહી તે! સ્વયં શૂરવીરતાના પૂજારી હોય.
"
હજૂર, આ અરબી તે।ખાર આપની સવારી માટે, અને
<
૭૪ : ષડ્યંત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org