________________
આ
નિશ્ચિંત મને આ હુતાશની પેખી રહેલા દુશ્મના એકાએક ધડાકાઓથી ચમકી ઊઠયા. એ સાવધ થાય તેટલામાં તેા કેટલાએક ઘેાડેસવારા પવનવેગે નજીક આવી ગયા. નાનું સરખું તુમુલ યુદ્ધ મચી ગયું. બંદૂકોના ધડાકાથી ગિરિમાળ ગાજી ઊઠી. તીરાના વરસાદથી જમીન વાઈ રહી. નૌકાના અચી ગયેલા ભાગ પર ઊભે ઊભે આગંતુક પ્રસન્ન વદને પેાતાની કફનીનેા લીલા અંચળા ફરકાવતા એ જોઈ રહ્યો.
ફતેહ, ફતેહના નાદ ગાજી ઊઠયા. બધા સરદારા નાસતાને નાસવા દર્દ નૌકાને બચાવવા પાણી તરફ્ ધસ્યા. એક પ્રચંડ અફધાન સહુથી આગળ ધસમસતે આવતા હતા.
કાણુ ખવાસખાન ? '
હજૂર, પણુ મલિકા કર્યાં? મલિકા ક્યાં?
‘હવાની પીઠ પર ! ખવાસખાન, તારી મદદને કદાચ વિલંબ થાય ને શત્રુઓની હિકમત ફતેહમંદ થાય એ ડરે બાદશાહ અને લિકા હવાને હવાલે કર્યા.’
હેમરાજ શેરખાંતે કેટલીક વાર
બાદશાહના લાડીલા નામે
'
મેલાવતા.
પાછળ જાઉં. કદાચ ખીજી કોઈ આફત ! ’
અશકય. હવાને માર્ગ સાફ છે. પણ ખવાસખાન, મારે કેટલીક બાતમી આપવાની બાકી છે. ચાલે! કિનારે !'
"
C
સહુ તરતા તરતા કિનારે પહોંચ્યા. કિનારા પર તાજા મૃત્યુ પામેલા દુશ્મનાની લાશે। ચારે તરફ પડી હતી. કાંક કપાયેલા હાથ, કયાંક કપાયેલા પગ ને કયાંક ફૂટેલાં તાજા નરમુડ, એમ માનવઅંગાનુ જાણું ઉપવન રચાયું હતું.
ધાયલેાના દેહમાંથી વડેના લેાહીના એક વાંકળેા રચાયા હતા.
૭૨ : ષડ્યંત્ર
Jain Education International
For Private & Personal Use Only
સર પાણી ના સોનલ માં આ
www.jainelibrary.org