________________
પ્રસ્તાવના
(પ્રથમ આવૃત્તિ)
"
વર્ષાની આકાંક્ષાની બહુ મેાડી મેડી પણ સિદ્ધિ થાય છે. એ એક આનંદને વિષય છે. એક તસવીર્~~અમારાં ન્યાયશાસ્ત્રનાં સહાધ્યાયી તે અ ંગ્રેજીનાં શિક્ષિકા જન વિદુષી ડૉ. શારલેાટે ક્રાઉઝેએ ( જેમને અમે • સુભદ્રાબહેન ' ના વહાલસાયા નામથી સ ંખેાધતા ) લીધેલી-જૂની ને જરિત થયેલી તસવીર—આજે મારા ચિત્રસ ંગ્રહમાં નજરે ચઢે છે, તે એ જૂનું–પુરાણું દૃશ્ય નજર સમક્ષ ખડુ' કરે છે. વીસ વીસ વર્ષ પહેલાં ગ્વાલિયર રાજ્યમાં આવેલ શિવપુરી ગામની એક પાઠશાળાના કિશારા કેટલાક સ`વાદ ભજવતા હતા. એમાં એક સવાદ હતા, હેમુરાજ ” તેા. હિંદી ભાષામાં ત્રણ બાળકા એ સંવાદ ભજવતા. એક હેમુ થતા (મારા મામા ચુનીલાલ શિવલાલ ગાંધી ), એક રજપૂત સરદાર થતા (મારા મેટા ભાઈ રતિલાલ દીપચંદ દેસાઇ), તે લેખક પેાતે હેમુજીને સમજાવનાર અનંતાનંદ સાધુ (આ ગ્ર ંથના જતિજી) થતા. આ સંવાદ પ્રશંસાને ભાગી અનેલા, ને અમારા પ્રવાસે। દરમિયાન મદ્રાસ, એગ્લાર ને મુંબઈમાં દ્વારા પ્રેક્ષકો સમક્ષ ભજવાયેલા. એ વખતના હેમુરાજના શબ્દો મૈં આટા રાજ લેખને વાહા ચનિયા ' વર્ષોથી કર્ણમાં ગુ ંજ્યા કરતા
'
.
Jain Education International
"C
For Private & Personal Use Only
www.jainelibrary.org