________________
શ્રી. ભિખુ સાહિત્ય ટ્રસ્ટની
સંસ્કારી વાચનની વાર્ષિક લવાજમ યોજના
* માનવતાસભર સંસ્કારી વાચન *
* સસ્તી કિંમત *
* સુઘડ આકર્ષક છપાઈ * ૦ સરતી કિંમતે લાયબ્રેરી વસાવો. છે માત્ર દસ રૂ. માં ૧૫ થી વધુની કિમતનાં પુસ્તકો. ૦ બીજા વર્ષનો સંપૂર્ણ સેટ જૂન, ૧૯૭૩માં પ્રગટ થશે. આમાં
વિક્રમાદિત્ય હેમુ' નામની વિસ્તૃત નવલકથા, “આંખ નાની, આંસુ મોટું ' નામને સુંદર અને સચોટ વાર્તાસંગ્રહ, “ભગવાન મહાવીર' નામનું ૧૯ પ્લેટ અને બે ત્રિરંગી લેટવાળું અપૂર્વ ચાહના મેળવનારું ચરિત્ર તથા બાલ–સાહિત્યને એક સેટ આપ-- વામાં આવશે, જેમાં “બિરાદરી' નામની ભારત–સરકારનું પારિતોષિક મેળવનારી શ્રી. કુમારપાળ દેસાઈની કૃતિ આપવામાં
આવશે. - પ્રથમ વર્ષના તમામ સેટ ખપી ગયા છે. - ૦ અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, લીંબડી, રાણપુર અને આણંદ
જેવાં સ્થળોએ ઘેર બેઠાં સેટ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં
આવી છે. અન્ય સ્થળે રહેનારે પોસ્ટેજ ખર્ચ આપવાનું રહેશે. ૦ તમે સભ્ય બન્યા છે ? તમારા મિત્રને સભ્ય બનાવી સંસ્કારી. વાચનની યોજનામાં સહાયરૂપ થશે.
-: વધુ વિગત માટે લખે : માનદ મંત્રી : શ્રી. જ્યભિખુ સાહિત્ય ટ્રસ્ટ, ચંદ્રનગર સોસાયટી, પંકજ સોસાયટી પાછળ, જયભિખુ માર્ગ ', આનંદનગર, અમદાવાદ–૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org