________________
"
એમના જેવી કા સાધક શૂરવીરતા આપણામાં કેમ નથી? એમની જલવાગીરી, જાનફેસાની આપણા આગેવાનામાં કેમ દેખાતી નથી ? આપણે અનાદિ અનંતની વાતા કરનારા જૂનવાણી બની ગયા છીએ, જીણું બની ગયા છીએ. શુ` આપણને આપણાં દેવાલયેાની જેમ જÎવ્હારની જરૂર નથી ? રાજરાજ નૃત્યોવિમેષિ મૂિત ! ' ની અહાલેક પાકારનારા આપણે ખરેખર મૃત્યુથી શું કાયર નથી થયા ? વેદ, શાસ્ત્ર, આગમ, દન તે પુરાણુ હેાવા છતાં હિન્દુએ ગુલામ કેમ બનતા ચાયા ? જન્મ-પુનર્જન્મના માનનારાની તલવારનાં પાણી તે આત્માનાં તેજ કર્યાં ગયું ? આપણે જીવનના રાહ તેા ભૂલ્યા નથી ને? આપણેા પ્રવાસ આડે માગે તે આગળ ધપતા નથી ને ?’ આટલું મેલી મહારાજ વિક્રમાદિત્ય થાડીવાર શાંત બની ગયા. કિલ્લાના શાહી સુરજને વીધી કુતુબમિનાર પર એમની દૃષ્ટિ સડાઈ રહી.
*
પણ રાજાજી, હિન્દુપત પાદ્શાહીનું ગૌરવ અમારે સજીવન કરવું છે. પ્રચ’ડ મંદિરમાળ, સુંદર તી ક્ષેત્રા, અવ્યાબાધ યાત્રાએ પૂજા–આરતીના શંખધ્વનિએ જગે જગે ગુંજી ઊઠવા જોઈ એ.’
જતિજી મહારાજ, એ હું કબૂલ કરુ છું. હું હિન્દુ છું, જૈન છું, અરિહંતના ઉપાસક છું. મંદિશ, યાત્રા, તીથૅક્ષેત્રા મારે વંદનીય છે. પણુ એક પ્રાકૃત માણસ એમાં જેટલી સ્થિતિચુસ્તતા બતાવી શકે તેટલી એક રાજા ન બતાવી શકે. રાજાએ રાજ્યાસન તે રૈયત પ્રત્યે એક નજરથી નીરખવું ઘટે. રૈયતને આત્માના કલ્યાણુ અર્થે સ્વતંત્ર માર્ગે જવા દેવી જોઈ એ. એમાં કાઈ ભેદ ન રહે. જે રાજા ભેદ રાખે એની સલ્તનતની ભીત એટલી કાચી રહેવાની, રાજા તે પ્રજારૂપી ઈંટ અને ચૂના એટલાં એકાકાર નહિ બને. પણ જતિજી, હું તે પણે કુતુબમિનાર પાછળ આથમતી સંધ્યા નીરખી રહ્યો છું. લાલકોટના મસ્જિદના દાલાનમાં રહેલાં હિંદુ તે જૈન
એષાએ મહારાજ્યની : ૩૬૭
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org