________________
એષણાઓ મહારાજયની
૩૩ स्वधर्मचारी नृपतिः प्रजानां गत गत यौवनमानयन्ति ॥
“સ્વધર્મનિષ્ઠ રાજા પ્રજાનું ગયેલું યૌવન પુનઃ પાછું આણે છે, એવું શાસ્ત્રવચન છે, પણ મહારાજ, વાતો વિચિત્ર સંભળાય છે. શું કઈ સૂરવંશી શાહજાદી સાથે લગ્નના મનસૂબા સેવાય છે? મહારાજ, ખેટું ન લગાડશો. રાજકાજનાં અનિષ્ટ તો ઘેરી વળ્યાં નથી ને ? સ્નેહી સિવાય કંઈ સાચું કહેતું નથી.”
સાચું કહેવા માટે જ નેહી હેય છે. મુનિજી, તમે વાત સાંભળી છે. ખેટી હેય ને કદાચ સાચી હોય તોય શું ? ક્યાં સુધી લડશું? કાફર ને મલેરછની આ મિયાજાળમાં ક્યાં સુધી ભમ્યા કરીશું ? પારકા ને પરાયાના ચોકાની સીમાઓ ક્યાં સુધી અછૂતી રાખીશું? એક અભેદ્ય જંજીર રચા વગર આ સાગરે,
આ પહાડીઓ, આ પર્વતો ને આ પાટીઓ નહીં રક્ષાય !”
૩૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org