________________
મહારાજ હેમરાજે અભિષેક સ`પૂર્ણ થતાં ત્રણ ડગલાં ચાલી સિંહાસન પર પેાતાનું સ્થાન લીધું. આ સાથે આખા મંડપ શ્લોકમત્રાથી ગાજી ઊઠયો. સહુ ઉચ્ચ સ્વરે ગાતા હતાઃ
इयं ते राष्ट्रं यन्तासि यमनेा ध्रुवोऽसि धरुणः । ચૈવા ક્ષેમાય, વા હૈ, વા વેસાય વા
આ માચ્ચાર પૂરા થયા પછી વિધિપૂર્વક રાજદંડ અને મહારાજ હેમરાજને આપણુ કરવામાં આવ્યાં. ચારે દિશાએમાંથી ધન્યધન્યના અવાજો આવી રા હતા.
તલવાર
રાજ્યાભિષેકવિધિ સમાપ્ત થયા બાદ રાજદર ભરવામાં આન્ગેા. દિલ્હીના દરબારમાં ફરીથી નવી રાનક પ્રગટી હતી. પ્રારંભિક વિધિવિધાના બાદ નજરાણાં ને ગુજરાને વિધિ ચાલ્યા. મહારાજે પેાતાના પરાક્રમી વીરેશને ખાસ ખિલઅંત ( પેાશાક ), ઝવેરાત મનસબ તે ઇઝાફા ને બહાદુરીના ખેતાબ આપ્યા. સરદ્વારા તે અમીર ઉમરાવાએ દમમાસી કરી પેાતાની વફાદારી પ્રદર્શિત કરી. આ બધાં વિધિવિધાન પૂરાં થયા પછી સહુએ મહારાજ હેમરાજને • વિક્રમાદિત્ય ' નું બિરુદ આપ્યું, ને સભા ફરીથી જયજયકાર કરતી ગઈ ઊઠી.
મહારાજાધિરાજ વિક્રમાદિત્ય હેમરાજએ દૃષ્ટદેવ, પૂજનીય પુરુષો તે પૈારજાને નમસ્કાર કરતાં પેાતાનું વક્તવ્ય શરૂ કર્યું. તેમણે કહ્યુઃ
A
• આજે મારા મિત્ર શહેનશાહે શેરશાહની યાદ મને ફરી તાજી ચાય છે. સામ્રાજ્ય સ્થાપવાના અમે બંને સ્વપ્નદ્રષ્ટા હતા. એમનું
આ રાજ્ય તને સોંપવામાં આવે છે. તુ તેના અધિષ્ઠાતા ને શાસક છે. હું ધ્રુવ છે ને ધર્તા છે. કૃષિ માટે, ક્ષેમ માટે, આખાદી માટે, વૃદ્ધિ કરવા માટે તને રાજ સાંપ્પુ' છે.
~~~
સહિતા. ’
વિક્રમાદ્વિત્ય : ૩૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org