________________
ફૂટી નીકળ્યા ?
અને પાછળ દૂર દૂર કિકિયારી સંભળાણું. મહારથી હેમુજીએ પિતાના ગજદળ સાથે તારદીબેગના બાકી રહેલા લશ્કર પર હલે કરી દીધે હતો. ઊખડી ગયેલા પગપાળા અફઘાને મેલેની ઉપર દાંત પીસીને તૂટી પડયા. ચારે તરફની જીવતી કિલ્લેબંધીમાં સપડાયેલા મોગલ સૈનિકોને મત સિવાય છુટકારો નહોતો.
શત્રુની ચાલાકી સમજાણું. અચાનક બૂમ પડી: “ તારદીબેગ નાઠો છે. અલવરનો હાજીખાં અફઘાન હેમુજીની મદદે આવી પહોંચ્યો છે.” આ સમાચારે થાકેલા મોગલ સૈનિકોના પગ ઉખેડી નાખ્યા. મુલ્લા પીરમહમદ નાઠા. લાગ જોઈને તારદીબેગ નાઠે. વીર મેગલે મારીને મર્યા. કાયરે નાસી છૂટયા. મહારથી હેમુજીએ દિલ્હી સર કર્યું.
સિંહાસનની સુંદરીએ સ્વયંવરમાં પાંચ પાંચ રાજવંશીઓને રઝળતા મૂકી, એક બનિયાવીરને કંઠે વરમાળા આરોપી.
IS 'T 11titri,
RJilli
આગ્રા-દિલહી ઝડપાયાં : ૩૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org