________________
.
મારી પાસે કાઈ નથી, મલિકા ! મારા શૂરવીર અક્ષાનેાને ઈરાની લેાકા ‘ગમાર ’ કહે છે, અને એ ઉપનામને અમે સાચું કરી દેખાડ્યું છે. આપસની ફૂટ અમને સતાવી રહી છે. અફધાન આજે કિશાખારી પાછળ ઘેલેા બન્યા છે. વેર અને જીવનમંત્ર બન્યા છે. મારા સિપાઈ તેકરીમાંથી શાદી માટે રજા ચાહતા નથી, પણ કાઈની ભૂલને બદલો લેવા–ખૂનના બદલે ખૂન માટે–રા માગે છે. એ માટા ખ્યાલાતને પસંદ કરતા નથી. એને તે દાંતના બદલે દાંત, આંખના બદલે આંખ, જાનના બદલે જાન જોઈએ. અને આ આપસના ઝઘડાઓમાંથી એ ઊંચે આવે ત્યારે ખીજો વિચાર કરે ને ? કાબુલ, ક ંદહાર તે ગિની; હરિરુદ નદી, આમુરિયા ને પવિત્ર પહાડ કાહબાબા ( હિન્દુકુશ ) અધાતાના ભાગ્યમાંથી તે આથમ્યાં. એની ધરતીને ઈરાનીએ શળે, ગજનીએ રેાળે, અરબ બલુચીએ રાબે, તુ ને મેાગલા પીંખે.’
*
*
મારા બાદશાહ, જુવાન દિલેરાને તેા ખાખમાંથી ઇમારત સર્જવાની હાય છે. બાબર શેરમર્દ છે, તે। મારા મહાબલી શેરખાં કાં એનાથી આા ઊતરે તેમ છે?'
ઈમારત સર્જવાની વાત આમ ન હોય. બિહારની કંગાલ ખેડૂત પ્રજાને મેં સુખી કરી, એમનાં માપતાલ નક્કી કર્યાં, એમને બેહાલ થતી બચાવી, તેા જમીનદારેા ગઈ ઊઠયા. બિહારના સૂબાએ, મારા જાતભાઈ એ જ મને કહેવડાવ્યું કે જમીનદારને વધુ નારાજ ન કરશે. જાલિમ વરૂએના હાથમાં ઘેટાં જેવી રાંક પ્રજા રહે સાઈ રહી છે. રૈયત-બાદશાહના જુગજૂના સંબંધની કાઈ તે પડી નથી. રૈયત ભૂખી અને બેહાલ હશે તેા રાજાને શું મળશે, એ વાતની જાણે કાઈને પરવા જ નથી.’
‘ પણ એમ હિંમત હાર્ય ચાલશે?'
•
હિંમત હારી ચૂકયો હેાત તેા સેાનાની મુરઘી જેવી ખાખર
.
૧૮ : ભુલાયેલા ભેરુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org