________________
આ, હેતુ આવ્યા રે ! R! ૩૦
યુદ્ધને ઉત્તેજિત કરે એવી રણભેરીએ અજી રહી હતી. અશ્વોનાં થનગનાટભર્યાં પગલાંથી દિશાએ કપાય. માન થતી હતી. મહેશ બનેલા હાથીઓના પ્રચંડ ચિત્કારાથી જં ગલા આનાદ કરી ઊઠર્યાં હતાં. ધૂળ તે ધુમાડાની ડમરીએથી આકાશ આંધળુ થઈ રહ્યું હતું. હન્મત્ત સૈનિકાના ખુશીના પાકારથી આકાશના ગુંબજ ફાટ ફાટ થયેા હતેા.
અધાન સલ્તનતના ઊકળતા ચરુને શાંત કરવા મહારથી હેમુજી દડમજલ પંથ કાપતા આવતા હતા. દુશ્મનેાનું દલન કરવા આજે આ અજિત ગાંડીવધન્વા મેદાને પડયો હતેા. એના હાથે ચડયો એ શત્રુ આજ નહી ખચે ! અજબ તૈયારી હતી આજની. શૌય મૂર્તિ, વીરત્વની પ્રતિમા અનેલ હેમુજીની આંખામાં ત્રિનેત્રને જાણે અગ્નિ પ્રગટયો હતા. અફધાન, મેાગલ, ન જાણે કંઈ કેટલા રિપુદમનને પગલે પળ્યા હતા. એમના હુંકારે ભલભલા પહાડ જેવા ખારાસાની યાદ્દાઓનાં દિલ ગળી જતાં. એક ધનુષ્ય કાર સાથે ઝનૂની વાઘ જેવા વિદ્રોહી અફધાન યાદ્દાએ ન જાણે કાંના કર્યાં સંતાઈ જતા.
૩૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org