________________
લાગ્યું, એટલે પેાતે તા રાજત્યાગ કરીને ચાલ્યા ગયા. એ કેતે માટે લડે ? શેરશાહને કાર્ય વંશજ તે ત્યાં હતા કાને ગાદી આપે ?’
નહી. પછી લડીને
<
તેા ગાદી મુબારિઝખાનને મળી ?
હા, બા! ખૂબ ખુશીના સમાચાર,' ચકારી ચિંતામણિને ખુશ કરવા માલતી હતી. એનું અંતર તેા જલી રહ્યું હતું.
:
>
ખુબ ખુશીના સમાચાર, ચારી ! મુવા કે મિસ જૂઠ, હરિદરશનકી આશા. ખૂબ ખુશીના સમાચાર ! ' ચિંતામણુિં બ્ય ગાં મેલી. ભેાળી દાસી કશુ ન સમજી શકી. એણે આગળ ચલાવ્યું : ખા, મુબારિઝખાન હવે મુખારિઝખાન નથી રહ્યા. તેમણે પેાતાનું નામ મહમદશાહ રાખ્યું છે, તે ‘ આદિલશાહ ’ ખિતામ ધારણ કર્યાં છે.’
.
આદિલશાહ ! વાહ રે બાદશાહ નૌશેરવાનના* નમૂના !' બા, થાડા દિવસેામાં પાલખી આવી સમજો !'
C
<
જરૂર. પણ જા, ખીજા જેટલા સમાચાર મળે તેટલા લાવ. આજ મારી ખુશીને પાર નથી. ચિંતામણિ તને માં માગ્યું ઇનામ આપશે. અરે ચદ્રા, મારી વીણા લાવ ! '
<
ચિંતામણિ આજ ગાંધ કન્યા બની હતી. એના આનંદને પાર નહાતા. એ ધીરે ધીરે ગાવા લાગી :
૬ ગુવા કૈ। મિસ જાટા, હરિદર્શન કી આશા; દેખન કા જીય તત, લાચન ભરત પિયાસા. સિન મન હરખ શાતિ, ઉનકા આસન દીના, કુકુમ જલસાં ધારી, સમન સુખમજન કીના; એક ન્યાયપ્રિય મુસ્લિમ રાજકર્તા,
૩૦૮ : નાયિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org