________________
રહેવાની આજ્ઞા કરી. વ્યૂહકળાના નિષ્ણાતાનું યુદ્ધ આજે જામ્યુ હતુ. સેનાની આગળ હાથી પર બેસીને મુબારિઝખાન આવતા હતા. એની સાથે તે! ખવાસખાને ગુપ્ત સધિ કરી હતી. એણે માન્યું કે પૂ` સ ંકેત મુજબ, ચડાઈના બહાને, એ સૈન્ય સાથે પેાતાનામાં ભળી જવા આવતેા હતેા. સ્વસ્થ. શાંત ને ગંભીર રીતે બેઠેલા મુબારિઝને નીરખી ખવાસખાનના દિલમાં કઈનું કંઈ થઈ ગયું. અરે, બેવફાઈમાંય આટલી બહાદુરી હશે !
મુબારિઝખાનના હાથી શત્રુસેનાની કિલ્લેબંદીમાં પ્રવેશ્યા. ધરખેલી તેપે। ચૂપ રહી. શમશેરની ભેાએ એક પણ્ લપકારા ન કર્યાં. એક ચકલાએ પણ ચીંચીં ન કર્યું. મુબારિઝખાન સ્વસ્થ બેઠે હતા. સેના હાથી પર, ઊંટ પર, ઘેાડા પર ને પાયદળ પાણીના રેલાની જેમ વહી આવતી હતી.
મુબારિઝખાનના હાથી સેનાની મધ્યમાં આવેલ ખવાસખાનના તથ્યને વીંધીને પણ આગળ વધી ગયેા. ત્યાં તે માળામાં સૂતેલાં પક્ષીઓનાં કલેજાં ચીરી નાખતું સામા પક્ષનું રણશીગુ ફૂંકાયું. મંત્રમુગ્ધ પૂતળાની જેમ મેઠેલા મુબારિઝાનની સેના નાની નાની ટાળીઓમાં વહે'ચાઈ ગઈ. વટાળિયાની ઝડપે નાની નાની ટાળીએ ખવાસખાનના તંબૂઓને વીંટળાઈ વળી.
ફરીથી રણશીંગું ફૂં કાયું તે સંકેત થયેા. સ`કેતની સાથે કાળમુખી તાપા ગઈ ઊઠી. શેરશાહ ને સલીમશાહના નામના જયનાથી આકાશ ગાજી ઊઠેર્યું. કાળાં વાદળામાંથી વીજ ઝબૂકી ઊઠે એમ શમશેર બહાર નીકળી આવી; ભયંકર યુદ્ધ મચ્યું. ખવાસખાનના સૈનિકે બિચારા શમશેર મ્યાન બહાર ખેંચે ત્યાં તેા ઘેરાઈ જતા તે યમસદન પહેાંચી જતા. ઘેાડી વારમાં અકસરિયા બંદૂકસીએએ પેાતાનું કામ શરૂ કર્યું. મુબારિઝખાનને હાથી ને એની પાછળના હાથી હજી આગળ ર૯૦ : યુદ્ધદેવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org