________________
બેવફાઇ ! એક હસીન, જવાન, હસરતભરી આરત
સાથે એવફાઈ ! શેરશાહ, સલ્તનતના માલિક થયે એટલે શું થયું? સેાનાનું સિંહાસન અને રત્નજડયો તાજ મળ્યા એટલે ખુદાએ આપેલ દર્દભર્યું દિલ તે ખાઈ દીધું ! જોબનની દાલતનું દાન કરનાર તારી પ્રિયતમાને શું સાવ ભૂલી ગયે ?
બુલબુલનું રુદન ૨૦
શેરશાહ, જે નિસરણીએ તું ઉપર ચઢવો, એ નિસરણીને જ કામ સયુ· એટલે ઉઠાવીને અલગ ફેંક દીધી ? શું ઇન્સાનિયત આવી હશે? ઈશ્કની આલમમાં શેરશાહ, તેં ભયંકર ભૂલ કરી. ખુદાના દરબારમાં તે ઍજવાબ મુતે પેશ કર્યાં! તારા હીરા-માણેક એને ઢાંકી નહીં શકે! દુનિયાના આગ કે પાણી એને ઓછાં નહીં કરી શકે ! કયામતના દિવસે તું ખુદાને શા જવાબ આપીશ ?
થાકયાં—તારી પ્રાણપ્રિયતમા મલિકાનાં નયના હવે રાહ જોઈ જોઈ ને થાકયાં. ઋતુ ઋતુના દાહ
Jain Education International
૨૨૩
For Private & Personal Use Only
www.jainelibrary.org