________________
નિયમ છે. ચારે તરફ સુદર ખાઇ ખેાાવી છે, તે અંદર મકારેશ ખડા કર્યાં છે. એટલે બહાર મુસલમાની સ્થાપત્ય તે અંદર હિંદુ બાંધણીનું મિશ્રણ કર્યુ છે. દિલ્હી, બગદાદને મુલતાનના કડિયાકારીગરો એમાં કામ કરે છે; સમરક ંદ, એશિયાઈ તુર્કસ્તાનથી ઘૂમટ બાંધનારા તેડાવ્યા છે. કનેાજ–બગદાદના જડતર કામ કરનારા આવ્યા છે, શીરાઝથી લહિયા આવ્યા છે.
C
· શિલ્પ-સ્થાપત્યને એ અજબ શાખીન છે. કારીગરાનાં ટાંકણાં સુંદર ભાત પાડી ઊઠે, એ માટે એણે ગુજરાત ને જયપુરથી આરસ મંગાવ્યા છે. પંજાબની ખાણામાંથી સૂકાન્ત પથ્થર માં માગ્યાં મૂલ આપીને આણ્યા છે. ઉપરાંત આગ્રા નજીકના રાતા પથ્થર મગાવ્યેા છે. ગેાવળકાંડાથી હીરા, બુંદેલખ`ડથી પન્ના, ખંભાતથી અકીક, ઈરાનથી અબરખ ગામેદ મગાવ્યાં છે. સાનાનાં કમાડા, રૂપાના રવેશેા ને સુખડના કઠેડાઓ રચાયા છે. દેશદેશથી સામગ્રી આવતી જ જાય છે, નિષ્ણાત કારીગરેાની ભરતી થયા જ કરે છે. સરુનાં ઝાડ, ભાતભાતનાં ફૂલઝાડ ને સુગ ંધી ફૂલછોડ, સંગેમરમરના હોજ તે ચારે તરફ સુ ંદર પ્રભાત તે સંખ્યાની સુરખીમાં તરંગાવલિએ જન્માવતી રિખા ખરેખર દર્શનીય છે.' હેમરાજે મકબરાનાં બાંધકામને ખ્યાલ આપ્યા.
‘ સુંદર કલ્પના છે. નિરાંતની નીદ ન લેનારા બાદશાહેાને જીવતાં નહિ તે મર્યા પછી આરામ તેા જોઈશે જ ને !'
નિરાંત ? કુ ંદન, નિરાંત માનવીને નકામા બનાવે છે. નિરાંતે તે! ભારતવનું તખ્ખાદ વાળ્યુ છે, મારું ચાલે તે સે! વર્ષ સુધી હું કાઈ ને નિરાંતની નીદથી સૂવા ન દઉં, નિરાંતના પેટથી ખાવા ન દઉં! નિરાંત સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત કે અશે!ક ને હર્ષ સાથે ગઈ !'
'
* અંગ્રેજ ઇતિહાસકાર કનિ ગહામ, વિન્સેન્ટ સ્મિથ ને હેાવલ આ મકબરાને તાજમહેલથી લેશ પણ ઊતરતા લેખતા નથી.
પતિ-પત્ની ઃ ૨૦૯
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org