________________
વાત કહીએ છીએ : સ્વધર્મ પાળે ! વૈશ્યને વશ્યને તે ક્ષત્રિયને ક્ષત્રિયને ધર્મ અદા કરવા દે ! '
એમ હોત તેા શુ જોઈતુ હતું ? આ સાચા ક્ષત્રિયેા કાં છે ? છે એ ક્ષત્રિયધમ ભૂલ્યા છે. વૈશ્ય પણ કયાં છે ? છે એ વૈશ્યધ ભૂલ્યા છે. દેવી, પાળે તેને ધર્મ. આજે સાચા ક્ષત્રિયા જ કયાં છે? એ હેાત તે આ પરદેશીએ જય મેળવી જાત ? કુંદન, તું સ્ત્રી છે, પુરુષના દિલમાં સૂતેલા પૌરુષના દેવને તું શું સમજે? તમારી દુનિયા ઘરની ચાર દીવાલો વચ્ચેની. પુરુષાર્થી ને તેા આખી પૃથ્વી આછી પડે. હું હિંદુસ્તાન પર નજર નાખું છું તે મારું દિલ બળી જાય છે. અરે, એક હુમાયુ જેટલી, એક શેરશાહ જેટલીય સમરવીરતા આટલા બધા ક્ષત્રિયકુલાવત સેામાં નથી. રામ અને કૃષ્ણના પૂજારીઓની શી હાલત છે ? તેમની મૂર્તિને દિવસમાં દશ દશ વાર નમસ્કાર કરીને, રામાયણ તે મહાભારતનું પારાયણ કરીનેય એમનામાં પૌરુષને
દેવ જાગતા નથી.
.
Ο
અને ધરતી તે કુંવારી કન્યા છે. કુંવારી કન્યાના સેા વર. કાઇ તે કેાઈ વર તેા પસંદ થવાના જ. રજપૂતે એ સ્વયંવરમાં જીતી શકે તેટલા સમરવીર રહ્યા નથી. કાક પરદેશી જ સ્વયંવરમાં વરમાળા પહેરશે, પછી એ પરદેશીમાંય મહમદ ગજનવી, શાહબુદ્દીન ગારી, અલાઉદ્દીન ખિલજી કે સિકંદર લેાદી ન પેસી જાય, એટલી તકેદારી રાખવી શી ખોટી? આ પરદેશીએના હાથે શાસ્ત્ર જળવાય, સ્ત્રીનાં શિયળ જળવાય, ધર્મ તે કર્માં જળવાય, મદિરાને મૂર્તિ સ્ત્રેા જળવાય, એટલુ થાય તેાય ગંગા નાહ્યા. આપણા આ પુરાણપાડીએ તે વેદપાઠી, આ ચદ્રવશીએ તે સૂર્યવંશીએ ગજનીના બજારમાં ખે રૂપિયે ન વેચાય, એટલું થાય તેય ધણુ' છે. આપણા ચૌહાણ, રાઠોડ, ચાલુકય, ચંદેલ, સેન, કચ્છવાહ, પરમાર ને ગાહિલે જે ન કરી શકયા, એ કુતુષુદ્દીન જેવાએ એક પચીસીમાં કરી બતાવ્યું. એટલે ૨૦૨ : પતિ-પત્ની
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org