________________
જવરથી ખીચેાખીચ છે. '
ન પથ્થર નરમ થશે, ન દુશ્મન દેત થશે. યુગરાજ ! અમે તમારા મુખેથી આ સમાચાર સાંભળવાની રાહમાં જ હતા.
.
પિતાજી, ત્રણે ભાઈ એકત્ર થવાતુ સભળાય છે. દેશદેશના મેગલ સૈનિકે આગ્રામાં એકઠા થઈ રહ્યા છે, તેાપખાનુ હુમાયુના મસિયાઈ ભાઈ મીરઝા હૈદર જેવા નિષ્ણાતના હાથ નીચે મુકાયુ' છે લડાઈ જબરદસ્ત થશે એમ લાગે છે. ' યુગરાજે પેાતાને અભિપ્રાય આપ્યા.
>
'
>
જબરદસ્ત, યુગરાજજી. બંગાળાને સુલતાન પણ પેાતે કરેલી પ્રતિજ્ઞા પૂરી કરશે. મેગલાના સત્યાનાશ વાળશે. એક દહાટા સાફ કરેલા ઘઉંમાં કાંકરા શેાધી શકશે!, પણ હિંદમાં મેાગલખચ્ચે શેાધ્યે. નહી મળે. સુલતાન બનેલા શેરશાહ એકદમ ઉશ્કેરાઈ ગયેા. અને યુગરાજી, લડાઈ પૂરી ન થાય ત્યાં સુધી તમારે અહીં જ રહેવાનુ છે. મારે તમારી મદદની જરૂર રહેશે.' સુલતાને વગર માર્ગ નિમંત્રણ આપી દીધુ.
<
8
શેરને સાથ કેવા? એકલા શેર એક પડકાર સાથે હાર હરણાંને હરાવી દેશે. ' હેમરાજે આમ ત્રણને! બીજી રીતે ઇન્કાર કરતાં કહ્યું.
>
<
‘ શેરના કાતિલ નખ હાજર ન હોય તે શેર શું કરશે ? પિતાજીને હું સદેશે। મેકલી આપું છું.’
'
• પિતાજી નારાજ થશે. કહેશે કે કાજળની કેાટડીમાં પ્રવેશેલે પુત્ર ભાગ્યે જ બહાર નીકળશે. વારુ, જેવી વિધાતાની મરજી! બૂડવા ઉપર એ વાંસ ! આજથી જ શરૂ કરે. આ ફતેહની શરણાઈઓ હવે કૂચની શરણાઈ એમાં પલટાવી નાખેા. જાસૂસેાને તાજા સમાચારા પહેોંચાડવાના હુક્રમ આપે ! એક વાર ફરી ફતેહના મેદાનમાં કમાલ
૧૮૦ : પડદા પાછળના પુરુષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org