________________
હતા એ પૂરા થયા, સાપના અકાડા તૂટી ગયા. આજે નહીં તે કાલે એ બાકી રહેલા મા માંથી દૂર થશે જ. આ બનિયાની દુશ્મ છે કે આ તખ્ત તે તાજ નિદિન તપેા. મારા સુલતાન, કુંદનદેવી ને યુગરાજ દિલ્હીથી નીકળી ચૂકાં છે. ઝવેરાતને ધંધા સમેટી લીધે છે. પિત્તાજી પાસે બંગાળમાં જાય છે. ત્યાંથી વૈવારી ” નામના રજપૂતાનાના ગામમાં જવાની ઇચ્છા છે! તેઓના આવવાની ધડીએ ગણાય છે. મારે જવુ પડશે, હવા પણ
.
:
'
તૈયાર થઈ રહ્યો છે.
જવું પડશે, પછી આ
<
હવા તૈયાર થઇ રહ્યો છે, તે તમારે
આદશાહી કાણુ કરશે ? ’
ગાવા
‘મારા શેર ! હિંદુસ્તાનની પાદશાહી તારા જેવા શેરાને જ વરી છે. મે હુમાયુની ભેગમની વાત સાંભળી છે, ત્યારથી મારુ દિલ ફૂલીફૂલીને ઢોલ બની ગયું છે. દિનરાત આવી અમર ગાથા નિર્જીવ ઢાલ બનવું પડે તેાય મને મજૂર છે. સ્ત્રીઓની બાબતમાં મુસલમાન બાદશાહોની કેટકેટલી અપ્રતિષ્ઠા ! અને હિંદુએ સ્ત્રીઓની બાબતમાં કેટલા ચુસ્ત ? એકખીજાને એકબીજા પર ભરેાસે જ નહીં. હારતા રજપૂત રાજા આખા કુલની કતલ કરીને કેસરિયાં કરે ! હિંદી સ્ત્રીની ઈજ્જતને પેાતાના જીવથી રક્ષે ! મને તે એ જ સમજાતું નથી કે શું ઈરાની સ્ત્રીએ સાંદર્યના એછે અવતાર છે, શું તુ-અધાન રમણી કમ રૂપવતી છે; કે આ બાદશાહે સ્વચ્છંદતાતે પેાતાની બનાવતા હશે ! ચાર ચાર એરતા કરવાની છૂટ મેળવનારાએ અધના મા સામે કેમ જોતા હશે? મારા શાહ, આરત-સ્ત્રી એ તેા હિંદની ધરતીને અજબ કાયડે છે. ગરીબ ગાય જેવી પ્રજા અધુ'ય સડે છે, મારે-કાપા તેાય એ નમતી રહે છે, પણ સ્ત્રીની બાબતમાં સહેજ પણ નમતું તેાળતી નથી. હિંદુ દેવ હાય કે ન હોય, હિંદુ સ્ત્રી · દેવી ' નું બિરુદ વરી છે. એ દેવીઆને તે નિલય કરી. આજે તેા બંગાળ—બિહારની નવાઢાએ ‘શેર’ના
*
૧૭૮ : પડદા પાછળના પુરુષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org