________________
ધડાકા તે સિપાહીઓનાં સગીના છુપાવી દેતાં હતાં.
એ જ બાંદીએ આજે કાઈ જોગી જતિનેા અવતાર જોતી હતી, જૂની આંખે નવા તમાશા ભાળતી હતી.
(
ખાંદી, સેનાપતિ ખવાસખાનને મારા તરફથી કહેજે કે આ મેગમસાહેબને માનપાન સાથે આગ્રા મેકલી આપે. શેરશાહને દુશ્મન હુમાયુ છે, હુમાયુની એગમ નહિ ! મને દુશ્મન મ જ હાય ! મેગમસાહેબા, પધારો! કંઈ તકલીફ પડી હોય તે ખ’ગાળના સુલતાન માફી ચાહે છે !'
સુંદર બેગમ સ્તબ્ધ ખડી હતી. અચાનક એના હાથમાંથી ક સરી પડયુ. એને એ પગ નીચે દબાવવા પ્રયત્ન કરવા લાગી, પણ સિપાહી શેરશાહની વેધક નજર એ ચુકાવી ન શકી ! સુલતાને આગળ વધી ઝડપથી એ વસ્તુ લઈ લીધી.
નાની, સુંદર, રમકડા જેવી એ કટાર હતી. આ સૌંદયભરી સ્ત્રી એને કમર પર છુપાવીને અહીં આવી હતી. જ્યારે પુરુષ માત્રે બેશરમ બની એને કસાઈના હાથમાં ઝબ્બે થવા સોંપી, ત્યારે આ અનાથ અબળાએ આવડી નાનકડી કઢાર પર ખૂબ મેટા ઇતબાર રાખ્યા હતા.
શાબાશ, ખૂબસૂરત આરતી ડરીશ નહિ. હું શાબાશી આપું છું. દરેક ઓરત જો પેાતાના સૌંદર્યની છટા સાથે આટલી નાની એવી કાતિલ કટાર રાખે તેા, અડધી દુનિયા પાપમાંથી ઊગરી જાય, દુનિયાને એરતનું રૂપ આકડા પરનુ મધ ન લાગે ! રસ્તે જનારે એને છંછેડવાની દી હિંમત ન કરે !'
સુલતાન, એ તમારા ખૂન માટે નહતી, મારા નાશ માટે મે રાખી હતી. મારી અસ્મતઆબરૂ બચાવવાના ખીજો કોઈ રસ્તે ન દેખાત, તે। આનાથી...'
ફિકર નહિ. જાલિમાના નાશ માટે અગર ખરગાશ (સસલુ)
રાજા ભાજની યાદ : ૧૭૩
'
-6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org