SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ માગી લે ! હિંદના શહેનશાહને બચાવવાનું કંઈ ઇનામ માગી લે!’ ‘ઇનામ શું માગું ? ભરપૂર રાજી મળી રહે છે, મારા બાદશાહ ! સદા સંતાષી જીવનવાળા ભિસ્તીને શું માગવુ તેની સૂઝ ન પડી. રાથી પેટ ભરાય. કંઈ તાલેવંત થવાય ? પેઢી-પાંચ પેઢી સુખે ખાય-પીએ તેવું માગી લે! અમે પેાતે તેા સુખી થઈ એ કે નહિ, પણ બીજાને તે! સુખી કરી શકીએ. અરે, હીરા માગ, જમીન માગ, ધન માગ, દેાલત માગ, શાહી ચાકરી માગ !' ( < ના રે બાબા, ચાકરી આપણાથી ન થાય. એમાં વળી શાહી ચાકરી માગું તે તે ભાગ લાગ્યા. ન ખાવાના, ન પીવાના ! એ તે સારાં કપડાં પહેરવાના, મનમાં લમુક્ષુ થવાના, ખાવા-પીવાની ખેરસલા ને સવારથી સાંજ દેડવાના. ટાંટિયા તેાડ ને માથા ફોડ !” ‘ અરે ભલા માણસ, રાજપાટ માગી લે !' શહેનશાહ ભિસ્તીની નિખાલસતા પર મુગ્ધ થઈ ગયા હતા. રાજપાટ !' કઈ સૂઝી આવતું ઢાય 喔 એમ ભિસ્તી મેલો. એના લહેરી દિલમાં એક તુક્કો ઊગી આવ્યા : ગરીબપરવર, જો સેવકની ગુસ્તાખી ન લાગે તે-મરજી થાય તે મને આપની બાદશાહી એ કલાક માટે આપો ! એ સિંહાસનેના, એ છત્રયામરે, કઈ કઈ ભપકાએ જોઉ તેા ખરા કે એમાં મજા છે કે નહીં !' < હુમાયુ આ ભેળા આદમીની માગણી સાંભળી ખુશ ખુશ થઈ ગયેા. એણે ઉદાર દિલે કહ્યું : જરૂર આવજે. શહેનશાહનુ વચન છે કે તને બાદશાહ બનાવીશ.' < ૬ જેવા હુકમ, મારા બાદશાહ! મેલા, હવે તમારે કયાં જવું છે, તે શી શી જરૂર છે ?' * થાડું અફીણ, થેાડી મીઠ.ઈ. એક સારા ઘેાડા!' શહેનશાહ હુમાયુએ જોઈતી સામગ્રી આણુવા કહ્યુ`. ઘેાડીવારમાં ૧૫૦ : મધ્યયુગના મહાનુભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004521
Book TitleVikramaditya Hemu
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1973
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy