________________
કાવતરામાંથી બચાવવા જતાં, પાતે જ કતલ થયેા હતા. ગઢના જમીનદારાએ તાજખાનની પાછળ હેાશિયાર ને કામેલ લાડુ મલિકાને વહીવટકર્તા બનાવી. જનાનખાનાની આરત મટી એ રાજની માલિકા બની. અને લાડુ મલિકા, એક દહાડે ભૂલી ગઈ કે એ મામૂલી આરત નહેાતી. એક દહાડા એનાથી ભૂલ થઈ ગઈ. એક અહ્વાન સિપાહીને રાતવાસે રેાકયો.
શું મસ્ત સિપાહી ! એવા પુરુષ પામવે જાણે સ્ત્રીજીવનનેા સ લહાવ પામવા જેવુ' એને લાગ્યું; તે એને ચરણે એણે સર્વસ્વ ન્યાછાવર કર્યું. ચુનારગઢ એની શાદી પછી ખૂબ શાન પામ્યા; પણ અચાનક હુમાયુના ગુલામ કિલાતે દગાથી સહુને છેતર્યાં. પરાજય થયા. પરિણામે મલિકાને ચુનારગઢથી વિદાય લેવી પડી. રસાયણ જેવાં તેને ભેગાં રાખવામાં કાઈ એ સલામતી ન ભાળી. પેાતાના પ્યારા શેરથી એ જુદી પડી અને આજે એ વાત પર પાંચ પાંચ ને સાત સાત વિયેાગનાં કાતિલ વર્ષો વીતી ગયાં. વાયદા તે કાલ તેા ધણા આવ્યા, પણ સાથો આવ્યા તે ન આવ્યે રાહ જોઈ જોઈ ને હવે મલિકા બેલી બની હતી.
સિતારા,’ ' મક્ષિકા પાછી ભાવાવેશમાં ખેલવા લાગી, ‘ આ હીરદારી જેવા વાળ તે ઘણી વાર ગૂંથ્યા છે, પણ એક જ વાર કેશપાશ પર હાથ ફેરવી જેટલી મા એણે આપી, તેટલી તારાથી નથી આવી આ રૂપેરી ગરદન આસપાસ તે' ઘણીવાર આભૂષણ પહેરાવવા હાથ નાખ્યા હશે, પણ એના હાથ એક વાર ફરતા તે જાણે દિલ કતલ થવા તૈયાર થઈ જતું. તે મારા શરીરને જ્યારે જ્યારે સ્પ કર્યાં છે ત્યારે ત્યારે મને કંટાળેા ચડયો છે, પણ એને ક્ષણભરને સ્પર્શી મને જીવતા જીવે જન્નતમાં ખેંચી ગયેા છે. એક એરત ને સામે બીજી આરત : અને નકામાં ! એક આરત તે એક મ બન્ને સવા લાખનાં !'
૧૨૮ : વિજોગણ
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org