________________
પર્વ તૈયારી
13
યુનાગઢના દરબારમાં શાહી સંદેશ લઈને આવેલ કાસદ જયારે એક અવાજે પોતાનો સંદેશ કહી સંભળાવતો હતો, ત્યારે સેય પડે તો અવાજ થાય તેવી શાંતિ પ્રવર્તતી હતી.
કાસદ કહી રહ્યો હતોઃ “હિંદુસ્થાનના શહેનશાહ હુમાયુ, મેગલ ઉમરાવએ અંગત વેરઝેરમાં રૂમી ખાને ઝેર આપવાનું છે. કામ કર્યું, તે તરફ સખત નફરત જાહેર કરે છે. ચુનાગઢના ભવિષ્ય માટે તે અંદેશાની નજર સાથે નિહાળે છે, અને મોગલ માં પરસ્પર શાંતિ જળવાય તે માટે ફરીથી શેરખાંને તેની સત્તા સેપે છે. બાદશાહી દરબાર ચાહે છે, કે મોગલ શહેનશાહતને શોભતી વફાદારીથી શેરખાં તેનો અમલ બજાવશે.”
આ સંદેશાને ખૂબ આનંદ અને હોંશથી વધાવી લેવામાં આવ્યો, ને શહેનશાહ હુમાયુ તરફથી આવેલ તલવાર, પોષાક ને બખ્તરની જ્યારે શેરખાને નવાજેશ કરવામાં આવી ત્યારે તાળીઓથી દરબાર ગાજી રહ્યો.
૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org