SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વીનું પેટાળ ફોડી પાણીનું ઝરણ ધસી આવે, એમ આંખોની કૂપમાં આંસુ છલકાઈ આવ્યાં અને આંસુનું પેટાળ ફોડીને આકંદ ધસી આવ્યું. હર્ષની ધરતી પર, આનંદની દુનિયા વિશે, એ દિવસે પહેલવહેલું રુદન પ્રગટ્યું. એ રુદનના સ્વરોએ પવનમાં, પાણીમાં, દિશામાં કંપ પેદા કર્યો. સહુથી પ્રથમ વાર, દૂર દૂર ચરતા કસ્તૂરીમૃગોએ, એ હૈયાશોકથી ભરેલા સ્વરો સાંભળી, મોંમાંથી ચારો નાખી દીધો. પંખી શોકાકુલ બની ટહુકતાં બંધ પડ્યાં. ઝરણાંનાં નીર જાણે થંભી ગયાં. ઝંઝાવાત ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy