SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ “સુનંદા તો સુખદ નિદ્રામાં સૂઈ ગઈ. વહેલુંમોડું સહુને એ નિદ્રાને તાબે થવાનું છે.’ “પિતાજી, મારી મા શું હવે નહીં જાગે ?”’ “ના” “શું એ મરી ગઈ ?” “હા.’’ જવાબ ટૂંકો હતો. “તમે પૃથ્વીનાથ પણ ન બચાવી શક્યા ?” “આ લોકમાં સહુ પ્રાણીની એ દશા થવાની. કોણ પૃથ્વીનાથ કે કોણ પામર જન !'' માનવીને ચિરંજીવ કરવાનો કોઈ માર્ગે નહીં ?”’ છે. એના ગુણ જીવનમાં ઉતારી, એની ભાવનાને ચિરંજીવ બનાવો !’’ એ દિવસે સુંદરીનો વિલાપ મર્મભેદક હતો, અને એથીય મર્મભેદક હતી બાહુબલીની ગંભીર, અશ્રુવિહોણી મુખમુદ્રા. ૨૨૦ * ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy