SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ અર્યા શિલ્પ-સ્થાપત્યની ઊંડી સૂઝ સાથે આબુ, રાણકપુર અને બીજાં તીર્થધામોનો જીર્ણોદ્ધાર કરી અદ્વિતીય વારસાને જાળવી રાખનાર, ગુજરાતના સપૂત શાહ સોદાગર, ઉદ્યોગક્ષેત્રે ગાંધીજીના ટ્રસ્ટીશીપના આદર્શને ચરિતાર્થ કરનાર, રાષ્ટ્રનાં શિક્ષણ, સંસ્કાર અને વેપારઉદ્યોગના ક્ષેત્રે આગવું યોગદાન કરનાર અને એ સર્વથી વિશેષ સત્ય, ન્યાય અને સદાચારનાં મૂલ્યોની ઇજ્જત કરનાર શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ તથા આ ભવ્ય પરંપરાને સમુવલ રીતે વિકાસના પંથે લઈ જનાર અને વર્ષો સુધી શેઠ આણંદજી કલ્યાણજી પેઢીની ધુરા સંભાળીને તીર્થોદ્ધારનાં કાર્યો કરનાર તેમજ શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓના માર્ગદર્શક એવા સ્નેહ, સાદાઈ અને આભિજાત્ય ધરાવનાર શ્રેષ્ઠીવર્ય શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈને સાદર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy