________________
થિવિશિg8 GODીજળીāજanણા
'લોકાલોક પ્રકાશક કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી પ્રત્યેક તીર્થકર ચારે પ્રકારના દેવોએ રચેલા
સમવસરણમાં બેસી | શ્રમણ-શ્રમણી-શ્રાવક
શ્રાવિકારૂપ ચતુર્વિધા સંઘની સ્થાપના કરે છે.. ' તે સ્થાપના નિક્ષેપે. રહેલા ચતુર્વિધ સંઘની
ઝલકનું ચિત્ર.
* ગ્રન્થ પ્રેરક* 'પ.પૂ.આ. શ્રી કુન્દકુન્દસૂરીશ્વરજી મ.સ
પૂજયપાદ શાસનસમ્રા આદિ. અનેક વિશેષણ વિશિષ્ટ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર આ. શ્રી વિજયઅમૃતસૂરિજી મ. ના પટ્ટધર પુણ્યનામદેવ અવિરતનિજ ગુણસાઘકઆ.શ્રી ધર્મધુરન્ધરસૂરિજી મહારાજની પુણ્યસ્મૃતિનિમિત્તે તેઓશ્રીના શિષ્યરત્ન યુઆ. શ્રી કુકુન્દસૂરિજી મ. ની પ્રેરણાથી ગુડા બાલોતાના નિવાસી નથમલાજી પ્રતાપજી) તોગાનીના સુપુત્રો રમેશ, પ્રકાશ, પ્રવીણ, અરવિંદ, સુરેશ, નરેશભાઇના સૌજન્યથી.
in Education International
For Private & Personal Use Only
www.jainelibgty.org