________________
શ્રીવિજયપદ્મસૂરીધરકૃત
સૂર્યસંવત્સરના અંતે જ્યારે સૂર્ય સર્વાંતર્ મંડલમાં ગતિ કરે, ત્યારે સૂર્યના જબુદ્વીપમાં ફેલાયેલા પ્રકાશ ત્રીશ મુહૂ સુધી પરિપૂર્ણાં પ્રમાણ ( સ’પૂર્ણ, જેમાં વૃદ્ધિ હાનિ ન થાય) અવસ્થિત હાય છે, અને સર્વોતર માંડલથી જ્યારે સૂર્ય આગળ ગતિ કરતા હોય, ત્યારે સૂર્ય સવભરના પહેલા ૬ મહિનામાં દરરોજ અનુક્રમે સૂર્યના પ્રકાશ (તેજ) ઘટે છે (આછા થાય છે), ને તે પછીના ૬ મહિનામાં દરરોજ અનુક્રમે સૂર્યનુ તેજ વધે છે. સૂર્યના પ્રકાશની બાબતમાં ખરી હકીકત આ પ્રમાણે છે. આ પ્રસંગે ફકત ભવ્ય જીવેાને જાણવાની ખાતર જ અન્ય ધમી એના ૨૫ અયોગ્ય વિચારે કથા છે. તે બધા વિચારે જૈન દૃષ્ટિથી વિરૂદ્ધ છે, આ બીના બહુ જ વિસ્તારથી સમજાવી છે.
૩૭૦
૭. સાતમા પ્રાભૂતમાં—કયા પુદ્ગલા સૂર્યનાં કિરાની સાથે સંબદ્ધ થાય છે ? આ પ્રશ્નના યથાર્થ ઉત્તર વિસ્તારથી સમજાવતાં અન્ય ધમી આના અયાગ્ય ૨૦ વિચારા જણાવ્યા છે.
૮. આઠમા પ્રાભૂતમાં—સૂર્યના ઉદ્દયની (તેને ઉગવાની) સત્ય બીના વર્ણવતાં અન્ય બમી ના અયેાગ્ય ત્રણ વિચારા જણાવ્યા છે. તથા મેરૂની ચારે દિશામાં દિવસ રાત્રિનુ પ્રમાણ, તેમજ ઋતુ વગેરેના પ્રથમ સમયાદ્ધિના વિચારો પણ જણાવ્યા છે.
૯. નવમા પ્રાભૂતમાં- પૌરૂષી છાયાનું યથા પ્રમાણ જણાવતાં અન્ય ધમીએના અાગ્ય ત્રણ વિચારે અને છાયાના ભેઢા વગેરે હકીકત વિસ્તારથી સમજાવી છે. ૧૦, દશમા પ્રાભૂતમાં —રર પ્રાભતપ્રાભુતા છે, તેમાં નક્ષત્રાના ચંદ્રમાની સાથે જે યાગ ( સ`ધ ) થાય, તે ( યાગ ) ની હકીકત વિસ્તારથી સમજાવી છે, અહી ( ૧ ) પહેલા પ્રાભૂત પ્રાતમાં-નક્ષત્રાના ચંદ્રની સાથે ચાગ થાય, તે બાબતમાં અન્ય ધમી ઓના અાગ્ય પાંચ વિચાર। કહીને નક્ષત્ર અને ચંદ્રના યાગની સત્ય બીના સ્પષ્ટ સમજાવી છે. (૨) બીજા પ્રાભૂત પ્રાભૂતમાં કયું નક્ષત્ર ચંદ્રની કે સૂર્યની સાથે કેટલેા ટાઇમ સધ રાખે છે ? આ હકીકત સ્પષ્ટ સમજાવી છે. ( ૩) ત્રીજા પ્રાભૂત પ્રાભૂતમાં
– પૂર્વ ભાગી નક્ષત્રાદિની બીના જણાવતાં કયા નક્ષત્રા ચંદ્રની સાથે ૧૫-૩૦-કે ૪૫ મુહૂત્તો સુધી સબંધ ધરાવે છે ? આ પ્રશ્નના પણ ખુલાસા વિસ્તારથી સમજાવ્યા છે. (૪) ચેાથા પ્રાભૂત પ્રાકૃતમાં નક્ષત્રના ને ચંદ્રના યાગની આદિની મીના સ્પષ્ટ સમાવી છે. અહી' નક્ષત્રની સાથે ચંદ્રમાના યાગની આદિ ( શરૂઆત ) ને વિચાર એ રીતે જાણ્યા. તેમાં નિશ્ચયનયના મતને અનુસરતા વિચાર જ્ગ્યાતિકર ડકની ટીકામાં વિસ્તારથી સમજાવ્યેા છે. ત્યાં જરૂરી ગણિત પ્રક્રિયા પણ સમજાવી છે. અહીં તેા યાગની વ્યવહાર નયને અનુસરતી આદિના વિચાર કહ્યો છે. એટલે જે નક્ષત્રના ચંદ્રની સાથે જે ટાઇમે ચાગ થાય, તે ટાઇ મે તે નક્ષત્રના યેગની આદિ-મહુલતાએ ( ઘણુ કરીને ) કહેવાય. (૫) પાંચમા પ્રાભૂત પ્રભૃતમાં નક્ષત્રાના કુલ ઉપકુલાદિનું વર્ષોંન કર્યું છે. (૬) છઠ્ઠા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org