________________
શ્રી જૈન પ્રવચન કરણાવલી (૬. શ્રીધર્મકથાંગસૂત્રના પરિચય )
૨૪૭
કૃષ્ણે ચાવચ્ચાપુત્રને મેલાવી જે જોઇયે તે આપવાનું કહી વૈરાગ્યની પરીક્ષા કરી, પણ તેમાં ચાવચ્ચાપુત્રે કહ્યું કે, “હું કર્મોના ક્ષય કરવા દીક્ષા લઉં છું, ’1 આથી નિય જાણીને નગરીમાં ઉદ્ઘોષણા કરાવી કે “ પ્રભુ નેમિનાથની પાસે જેમને દીક્ષા લેવાની ઇચ્છા હોય, તેના દીક્ષા મહેોત્સવ કૃષ્ણ વાસુદેવ કરશે, ને તેમના કુટુંબના નિર્વાહ પણ તે કરશે, ” આ રીતે વ્યવસ્થા કરીને કૃષ્ણે થાવચ્ચા સાવાહીને કહ્યું કે, હુ તારા પુત્રના દીક્ષા મહોત્સવ કરીશ. પછી કૃષ્ણ વાસુદૈવે થાવા પુત્રના દીક્ષા મહેસવ કર્યાં. અનુક્રમે તે પ્રભુની પાસે આવ્યો, ત્યારે માતાએ પુત્રને આશીર્વાદ આપી પ્રભુને પુત્ર ભિક્ષા આપી, (પુત્રને દીક્ષા આપે!, એમ કહ્યું) હજાર પુરુષા સાથે તેને પ્રભુએ દીક્ષા આપી, અનુક્રમે તે ચાવચાપુત્ર અનગાર હજાર સાધુઓના પરિવારથી પિરવરીને જુટ્ઠા વિહાર કરવા લાગ્યા, અનુક્રમે ફરતાં ફરતાં તે સેલકપુમાં પધાર્યા. અહીં તેમના ઉપદેશથી પ્રતિઐાધ પામી સેલક રાજાએ ૫૦૦ મ`ત્રીઓની સાથે શ્રાવકધમ સ્વીકાર્યા, તે સમયે સૌગ ંધિક નગરીમાં મુદ્દન શેઠ શુક પરિવ્રાજકના ભક્ત થયા હતા, તેથી તે શૌચધને માનતા હતા. અહીં પધારેલા થાવચ્ચા પુત્રના ઉપદેશથી સુદર્શન શેઠે શૌચધ તે તજી વિનયધમ ને સ્વીકાર્યાં તે શ્રાવક થયા. શુક રિવાજકે આ વાત જાણી સુદર્શનને વિનયધમ થી ખસેડવા મહુ મહેનત કરી. પણ તેમાં સુદર્શને તેના આદર કર્યાં નહિ. અંતે બંને જણાં થાવચાપુત્રની પાસે આવ્યા. શુક પરિવ્રાજક યાત્રા-યાપનીયાદિ કઠિન પદ્માના અર્થાંને અંગે કરેલા પ્રશ્નોના ઉત્તર થાવચાપુત્રે વિસ્તારથી સમજાવીને આપ્યા, ને બીજો પણ અવસરચત ધર્મોપદેશ આપ્યા. તે સાંભળીને હજાર રિત્રાજકેની સાથે શુક પરિવ્રાજકે પ્રતિમાધ પામી ચાવચાપુત્રના હાથે દીક્ષા લીધી. તે વખતે તેમણે હજાર પરિવ્રાજકને શુકમુનિના શિષ્ય બનાવ્યા. કેટલેાક સમય વીત્યા બાદ થાવગ્યાપુત્ર સિદ્ધાચલે કેવલજ્ઞાન પામી મેાક્ષે ગયા. શુકમુનિના ઉપદેશ સાંભળી પ્રતિઐાધ પામેલા સેલક રાજાએ પેાતાના પુત્ર મ`ડૂક કુમારને રાજ્ય સોંપીને પથક વગેરે ૫૦૦ મત્રીઓની સાથે શુકમુનિના હાથે દીક્ષા લીધી, ગુરુએ તે મંત્રીઓને સેલક રાષિ અનગારના શિષ્યા બનાવ્યા. કાલક્રમે શુકમુનિ પણ કેવલી થઇ સિદ્ધાચલે માક્ષે ગયા, પિત્તવની પીડાને સમતા ભાવે સહન કરતા સેલકમુનિ અનુક્રમે વિહાર કરતા એક વખત પેાતાના નગરમાં આવ્યા. ત્યાં મંડુક રાજાની વિન ંતિથી તેની દાનશાળામાં રહ્યા. રાજાએ કરાવેલી રકિત્સાથી ( દવાથી ) તે સાજા થયા, પરંતુ પાપકર્માંના ઉદયથી તે મદ્યાક્રિકમાં સૂતિ થયેલા હેાવાથી તેમણે વિહાર કર્યાં નહિ. તેથી પથકમુનિ સિવાયના તમામ સાધુએ સેલક રાષિ`થી અલગ વિહાર કરી ગયા, પથક સાધુ તેમની સેવા કરવા રહ્યા. રાજા સ` સાક્રિયામાં શિથિલ થયા. છેવટે ચામાસી ખામણાં કરતાં પથકમુનિ તેમના પગે અયા. ત્યારે નિદ્રામાં ભંગ પડવાથી તે ક્રાય કરવા લાગ્યા. ત્યારે પથકમુનિએ ગ્રામસી પ્રતિક્રમણાતિની બીના કહીને તેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org