________________
૧૯૬
શ્રી વિજયપદ્મસૂરીશ્વરકૃત
ધનુ ને સાંપયિકમધનું સ્વરૂપ કહીને એર્પાપથિક મધના સ્વામી, અને આ ઐય્યપથિક ક ના ભાંગા, તેના મધને અંગે જરૂરી બીના જણાવીને સાંપયિક કર્મીમધનાં સ્ત્રી વગેરે સ્વામી અને તેના ત્રૈકાલિક ધના ભાંગા, તથા ક પ્રકૃતિનું, અને પરીષહેાનું સ્વરૂપ જણાવ્યુ` છે, તથા કયા પરીષહુ કયા કર્મીના ઉદયથી હાય છે, કાને કેટલા પરીષહુ હોય ? વગેરે પ્રશ્નાના ઉત્તરા વર્ણવ્યા છે. પછી કહ્યું કે તેજના પ્રતિઘાતથી સૂર્યાં દૂર છતાં નજીક દેખાય છે, ને તેજના અભિતાપથી પાસે જતાં દૂર દેખાય છે. આ હકીકતને વિસ્તારથી સમજાવીને કહ્યું કે સૂ` વર્તમાન પૃષ્ટ ક્ષેત્રને પ્રકાશિત કરે છે, ને સૂર્યની ક્રિયા વર્તમાન ક્ષેત્રમાં કરાય છે, તથા સૂર્ય સૃષ્ટ ક્રિયાને કરે છે, આ રીતે તાપક્ષેત્રની ખૌના કહીને માનુષેાત્તર પર્વતની બહારના ને અંદરના ચંદ્ર વગેરેની ઊલાકમાં ઉત્પત્તિને અંગે જરૂરી હકીકત જણાવીને અંતે પૂછ્યુ... કે ઇંદ્રસ્થાન કેટલા કાળ સુધી ઉપપાતવિહિત રહે? આનેા સ્પષ્ટ જવાબ આપ્યા છે.
૯. નવમા ઉદ્દેશામાં અધના વિચાર વિસ્તારથી જણાવતાં તેના બે ભેદ કહ્રીને ફરમાવ્યું કે ધર્માસ્તિકાયાદિના અનાદિ વિશ્રસાબધ છે, પછી સાદિષધના ભેદા અને સ્થિતિ, અંતર અને અલ્પમહુવ કહ્યા છે. પછી વૈક્રિય, આહારક, તેજસ અને કામણઅધના સેઢા અને સ્વરૂપ તથા પ્રયાગ ધનાં કારા તેમજ સ્થિતિ કહીને શરીરના માંહેામાંહે બંધાદિને અંગે વિચારે જણાવ્યા છે. અંતે દેશમ ધકાદિનું અપમહ્ત્વ અને અંધ છત્રીશી વર્ણવી છે.
૧૦. દશમા ઉદ્દેશામાં અન્ય તીક કહે છે કે ‘- એકલું શીલ જ શ્રેયસ્કર (કલ્યાણદાયક) છે. તેનું ખંડન કરીને સત્ય બીના એ કહી કે મેાક્ષની પ્રાપ્તિમાં શ્રુત અને શીલ અને અસાધારણ કારણ છે. એટલે એ એના સાધક આત્મા જ મેાક્ષને પામે છે. માટે જ કહ્યું છે કે શ્રુત-શીલવંત જીવા જ સર્જરાધક જાણવા. અહીં શીલસ’પન્નપદની ને શ્રુતસ'પન્નપદની ચૐભ’ગી અને દેશારાધકનુ ને દેશિવરાધકનું તથા સર્વારાધકનુ' તે સવિાધકનું સ્વરૂપ જણાવ્યુ` છે. પછી આરાધકના ભેદા, જ્ઞાનારાધના તે દર્શનારાધનાની બીના જણાવતાં તેના જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ ભેઢ્ઢા, અને તેના માંહેામાંહે સંબંધ તથા જઘન્યાઢિ ભેદે જ્ઞાન દર્શન ચારિત્રના આરાધક વેાના ભવની હકીક્ત સ્પષ્ટ સમજાવીને પુદ્ગલપાિમના સ્વરૂપ, ભેઢા તથા પુદ્દગલાસ્તિકાયની જરૂરી બીના કહી છે, પછી લેાકાકાશના ને જીવના પ્રદેશા, તથા કમ પ્રકૃતિ તેમજ તેનીચાવીશે 'કામાં હકીકત કહીને આઠે કર્મોના અવિભાગ પરિચ્છેદનું સ્વરૂપ અને તેનાથી નાકાઢિના આત્મપ્રદેશાનું વીઢાવવુ તથા દરેક કર્મના એક બીજા કની સાથે સંબંધ, તેમજ પુદ્ગલી મીના અને પુદગલની નારકાદિ વેામાં ને સિદ્ધોમાં વિચારી છે, શ્રી ભગવતીજીના આઠમા શતકના ટ્રૅક પરિચય પૂરો થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org