________________
|| વૈભારગિરિ કલ્પઃ II
૧૧)
સંક્ષેપ રૂચિવાળા માણસોના સંતોષ માટે આ વૈભારગિરિ નામનો કલ્પ શ્રી જિનપ્રભસૂરિ વડે સ્તવન રૂપે કહેવાય છે.||૧||
વૈભાÁગરિના ગુણના સમૂહને વર્ણન ક૨વામાં નિર્ભ૨ = ત્યાં અમારું શું ગજું ? બુદ્ધિને સ૨૨સ્વતી ધા૨ણ ક૨ે છે. તેની બુદ્ધિને ભાર પડે છે. ત્યાં આગળ અમે શું ? ||૨||
તીર્થની ભક્તિ વડે ઉદ્યત થયેલા તો પણ પ્રસરેલા ગુણો વડે શોભતા એવા તે તીર્થ૨ાજની જડ એવા અમે કંઈક સ્તુતિ કરીએ છીએ. ||3||
અહીં આગળ દારિદ્રને નાશ ક૨વાના સ્વરૂપવાળી ૨સકૂપિકા અને તપેલા ઠંડા અને ગ૨મ પાણીના કુંડો કોને કૌતુક ન કરે ? ||૪||
ત્રિકુટ, ખંડકાદિ શિખરો અહીંયા શોભી રહ્યા છે. સંપૂર્ણ ક૨ણ ગામના ઉપવનો અને વનો શોભે છે. ||૫||
વિવિધ પ્રકારની ર્વાધ નો નાશ ક૨વા. ઈત્યાદિ ગુણોથી શોભિત ઔર્ષાધઓ અને મનોહ૨ પાણી વાળી સ૨સ્વતી આદિ પવિત્ર = સ્વચ્છ નદીઓ અહીં આગળ શોભે છે. ||||
અહીં મગધ-લોચનાદિ ઘણાં લૌકિક તીર્થો છે. અહીં આગળ ચૈત્યમાં ઉપલને નાશ ક૨વાવાળા અરિહંતના બિંબો છે. છા
મેરૂપર્વતના ચા૨ ઉધાનોની પુષ્પ સંખ્યાને જે જાણી શકે, તે માણસ આ પર્વત ઉ૫૨ સર્વ તીર્થાંના પ્રમાણને જાણે. III
આ તીર્થ ઉ૫૨ તપેલી શિલા ઉ૫૨, કાઉસગ્ગ કરતાં શાલિભદ્ર અને ધન્યકુમાર મહામુનિના દર્શન ક૨ના૨ પુરૂષોના પાપનો નાશ કરે છે. IIII
સિંહ, શ૨ભ, રીંછ, જંગલી ભેંસા વિગેરે જંગલી પશુઓ આ તીર્થના મહાત્મ્યથી ક્યારેય ઉપદ્રવ કરતા નથી. ||૧૦||
અહીં આગળ બૌદ્ધના વિહા૨ે ઠેકાણે ઠેકાણે દેખાય છે. તે તે મહર્ષિઓ આ પર્વત ઉ૫૨ વિહારોમાં ચઢીને નિર્વાણને પ્રાપ્ત થયા. ||૧૧||
રૌહિણેય આદિ વી૨ પુરુષો પહેલાં અહીં આગળ નિવાસ કરતાં એમ સંભળાય છે. અંધકારના સમૂહવાળી, દુ:ખે પ્રવેશ કરી શકાય તેવી ગુફાઓ અહીં છે. ||૧|| આ પર્વતની નીચે તળેટી ઉ૫૨ ૨ાજગૃહ નામનું નગર શોભી રહ્યું છે. જુના કાળમાં તેના ત્યા૨ે ક્ષિતિપ્રતિષ્ઠિત આદિ નામો પ્રચલત હતા. ||૧૩||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org