________________
( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર )
(૩૧) નેત્રને અમૃતનું અંજન ક૨નારૂં, સ્તંભન તીર્થમાં નિર્માણ થયેલ કસોટી પત્થ૨નું બિંબ, તેજપાલ મંત્રીએ આ તીર્થ ઉપ૨ સ્થાપન કરેલ. II૪૪
શ્રી સોમરાજાના સૂચનથી પૂર્વજોની મૂર્તિ, સંહિતની હસ્તશાલા આ જિનાલયમાં (પાછળ) કરાવી.
અરે ! સૂત્રધા૨ માં શિરોમણિ એવા શોભનદેવે ત્યાં આગળ ૨હેલાં ચૈત્યની ૧૨ચનાથી પોતાના નામને યથાર્થ કર્યું. ૪જી
પૌર્શાણિક કથા અનુસાર આ અર્બુદગિરિના લઘુ-બંધુ મૈનાકપર્વતનું સમુદ્ર ઈન્દ્રના વજથી ૨ક્ષણ કર્યું. (પહેલા પર્વતો પાંખવાળા હોવાથી ઉડાઉડ કરતાં હોવાથી પૃથ્વીનું સમતોલન પણે ખોરવાતું હતું. એટલે ઈન્દ્ર વજથી પર્વતોની પાંખો કાપી નાખેલી એવી પુરાણકથા છે.)
જ્યારે આ અર્બુદગિરિએ તો સમુદ્ર (મંત્રમુદ્રાવાળા) મંત્રયુગલને સંસા૨સમુદ્રમાં ડૂબતા બચાવ્યા છે. કચ્છના
કમભાગ્યે પ્લેચ્છોએ જ્યારે બંન્ને તીર્થનો નાશ કર્યો ત્યારબાદ વિક્રમ સંવત ૧૨૪૩ માં વર્ષે બંન્ને મંત્રીએ આનો ઉદ્ધાર કરાવ્યો. ||૮||
પ્રથમ તીર્થનો ઉદ્ધા૨ ક૨ના૨ મહણસિંહનો પુત્ર લહલ અને બીજા તીર્થનો ઉદ્ધા૨ ક૨ના૨ વ્યાપારી ચંડસિંહનો પુત્ર પીથડ હતો. ITI - ચૌલુક્યકુલમાં ચંદ્ર સમાન એવાં કુમારપાલ ૨ાજાએ આના ઉચા શિખ૨ ઉપ૨ શ્રી વીરચૈત્યનું નિર્માણ કરાવ્યું. પણ
તે તે પ્રકા૨ના કૌતુકથી ભ૨પુ૨, તે તે ઔષધિઓથી મનોહર અનેક તીર્થોથી પાવન ધરાવાળા આ અદ્ભુદતીર્થને ધન્ય પુ૨૦ષો જ દેખે છે. પવના
કાનોને અમૃત સમાન એવા આ શ્રીમદ્ અર્બદ નામના કલ્પને જિનપ્રભસૂરે એ શબ્દ દેહ આપ્યો, આવા કલ્પનું ચતુ૨ માણસોએ પરિચય મેળવવો જ જોઈએ. //પશા
|| ઇતિ અબૂદ કલ્પ: સમાપ્ત: ||
૧. વિ.સં. ૧૩૬૫ માં અલ્લાઉદ્રિને આક્રમણ કર્યાનું મનાય છે. 'દિલ્લી સલ્તનત' પૃ.૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org