________________
ષ્ટ શ્રી અર્બુદાદ્રિ કલ્પ છ
– બાળક પુંજ નામનો રાજા બને છે. એની માતા અર્બુદગિરિ ઉપર તપસ્યા કરે છે.
છ માસના અંતે આ પર્વત નીચે રહેલો સાપ ડોલાયમાન થાય તેથી પર્વત કંપવા લાગે તેના કારણે આબુ ઉપરનાં સર્વે પ્રાસાદો ઉંચા શિખર વિનાના છે.
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only