________________
જ શ્રી રૈવતક ગિરિકલ્પ ફ્રિ
અજીત અને રત્ન નામનાં બે ભાઈ કાશ્મીરથી સંઘ લઈ ગિરનાર જઈ રહ્યા છે.' હર્ષ ઘેલા બની બંને ભાઈ સંઘ સાથે પરમાત્માનો અભિષેક કરતા મુર્તિ લેપ્યમય હોવાથી ગળી જાય છે. દુ:ખિત થયેલા બંને ભાઈ ૨૧ દિવસ સુધી અન્નજળનો ત્યાગ કરી અંબિકાદેવીની આરાધના કરે છે.
પ્રસન્ન થયેલી અંબિકા દેવી સંઘવીને નવી પ્રતિમા આપે છે. Jain Education International
For Private & Personal Use Only
• www.jainelibrary.org