SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર: મધ્યબારીમાં સાતસ્રો ડગલાં આગળ જઈએ ત્યારે એક કૂવો આવે. ત્યાં આગળ પણ શ્રેષ્ઠ હંસની જેમ ઉભા રહી મૂળનાયકને વંદન કરવા. ત્રીજી બારીના મૂલદ્વા૨ માં પ્રવેશ અંબાદેવી ના આદેશથી થાય છે. અન્યથા હેિ. એ પ્રમાણે કંચનબલાનક માર્ગ છે. ત્યાં અંબાદેવી ની આગળ વીસ હાથ જઈએ ત્યારે એક ગુફા આવે છે. ત્યાં અંબાદેવીના આદેશથી ત્રણ ઉપવાસ કરવા પૂર્વક શિલાને ઉઘાડવા દ્વા૨ા વીસ હાથ આગળ જઈને, સાત સંપુટ અને પાંચ પેટી તેની નીચે ૨સકૂપિકા છે. તે અમાવસે ઉઘડે છે. ત્યાં ત્રણ ઉપવાસ કરીને અંબાના આદેશથી પૂજા અને ર્બાવિધાન ક૨વા વડે ૨૫ને ગ્રહણ કરવો. તથા જીર્ણકુંડમાં ત્રણ ઉપવાસ કરીને સ૨લમાર્ગ વડે લિપૂજા કરવા દ્વા૨ા ર્કાિ વિનાયક (સ્થાન પ્રાપ્ત થાય છે. ત્યાં ઈચ્છિત કાર્યોની દ્ધિ થાય છે. ત્યાં એક દિવસ રોકાવું. જો સિદ્ધિ વિનાયક યક્ષ પ્રત્યક્ષ થાય તો, રાજીમતી ગુફામાં સો ડગલાં આગળ ગોદોહિકા આસન દ્વા૨ા જઈએ ત્યારે ૨સપિકા, કૃષ્ણ ચિત્ર વેલડી, રાજીમતી ની રત્નમય પ્રતિમા, રૂપ્યમય અંબાદેવી ની પ્રતિમા તથા અનેક પ્રકારની ઔર્ષાધઓ રહેલી છે. ૧૧ ત્યાં આગળ છશિલા, ઘંટશિલા, કોટિશિલા નામની ત્રણ શિલાઓ કહેલી છે. છશિલા ની વચ્ચે વચ્ચે કનક વેલડી છે. સહસ્રામ્રવન ની મધ્યે ૨ત્નસુવર્ણમય ચોવીશ જિનેશ્વ૨ ની ગુફાઓ, લક્ષારામ માં ૨૪ જિનેશ્વરની બોંતેર ગુફાઓ કહેલી છે. કાલમેઘની આગળ સુવર્ણવાલુકા નદી પાસે ત્રણસો આઠ ડગલાં આગળ ઉત્તર દિશામાં જઈને ગિરિગુફામાં પ્રવેશ કરીને, સ્નાન કરીને ઉપવાસ નાં પ્રયોગથી દ્વા૨ ઉઘડે છે. તેની મધ્યે પ્રથમ દ્વા૨માં સોનાની ખાણ, બીજા દ્વા૨માં રત્નની ખાણ, સંઘના કલ્યાણ માટે અંબાદેવી એ વિકુર્તી છે. ત્યાં કૃષ્ણનાં પાંચ ભંડારો છે. અન્ય ભંડા૨ દામોદર પાસે છે. અંજન શિલાનાં વીસ પુરૂષ પ્રમાણ નીચેનાં ભાગમાં રત્ન સુવર્ણની ધૂલી = વાલુકા કહેવાઈ છે તેની પશ્ચિમ દિશામાં મંગલકવદાલી અને રસ ર્ઝાિ ત્યાં અદશ્ય પણે વિધમાન છે. શ્રી વજ્રસ્વામીએ સંઘનો ઉદ્ધા૨ ક૨વા માટે કહેલ છે. શસ્યઽાહ નામનાં ધાન્ય વિશેષ વૃક્ષ વિશેષના મધ્યભાગને ગ્રહણ કરી અગ્રભાગમાં કોટિબિંદુનો સંયોગ કર્યો છતે ઘર્ટાશલાચૂર્ણનાં સંયોગ ક૨વાથી અંજન ર્આિ થાય છે. વિદ્યા પ્રાભૂત ઉદ્દેશાથી રૈવતકલ્પનો સંક્ષેપ સમાપ્ત થયો. = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004512
Book TitleVividh Tirthkalpa Sachitra
Original Sutra AuthorN/A
AuthorJinprabhvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy